વર્ડપ્રેસ ૪.૬ એ પડદા પાછળ તમારા વર્ડપ્રેસના અનુભવને વધુ સારો બનાવવા માટે ઘણા ફેરફારો કરેલા છે!
ક્રમબદ્ધ સુધારાઓ: જયારે તમે કોઈ પ્લગીન કે થીમ ને અપડૅટ, સ્થાપિત કે કાઢો ત્યારે તેજ પુષ્ઠ પર રહો બીજે ક્યાય ના જાવ.
નેટિવ ફોન્ટ્સ: વર્ડપ્રેસ ડેશબોર્ડ હવે પહેલાથી જ હાજર રહેલા ફોન્ટ નો લાભ લેશે, કે જે કોઈ પણ ઉપકરણ માં ઝડપ થી સ્થપિત(લોડ) કરશે.
ઇનલાઇન લિંક તપાસનાર: ક્યારેય ભૂલથી https://gu.wordpress.org/wordpress.org ને લિંક કરી? હવે વર્ડપ્રેસ આપોઆપ એની ખાતરી કરવા ચકાસસે.
લખાણ પુનઃપ્રાપ્તિ: તમે લખો છો તેમ, વર્ડપ્રેસ તમારૂ લખાણ બ્રાઉઝર પર સાચવે છે. સાચવવામાં આવેલૂ લખાણ પુનઃપ્રાપ્ત કરવુ વર્ડપ્રેસ ૪.૬ સાથે હવે વધુ સરળ છે.
પ્રતિશાદ આપો
તમારે ટિપ્પણી પોસ્ટ કરવા લૉગ ઇન કરવું પડશે.