-
વર્ડપ્રેસ ૪.૮ “ઇવાન્સ”
તમને ધ્યાનમાં રાખીને આપેલ અપડેટ વધારે જ્ઞાન યુક્ત વર્ડપ્રેસ માટે તૈયાર થઇ જાવ! વર્ડપ્રેસ ની આવૃત્તિ ૪.૮, જાઝ પિયાનોવાદક અને સંગીતકાર વિલિયમ જ્હોન “બીલ” ઇવાન્સના માનમાં “ઇવાન્સ” નામ આપ્યું છે, જે તમારા વર્ડપ્રેસ ડેશબોર્ડમાં ડાઉનલોડ અથવા અપડેટ માટે ઉપલબ્ધ છે. ૪.૮ ની નવી લાક્ષણિકતાઓ તમારા માટે તમને પોતાને વ્યક્ત કરવા અને તમારા બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે…
-
સુરત મીટઅપ : જૂન ૧૧, ૨૦૧૭ વર્ડપ્રેસ મીટઅપ
કેમ છો મિત્રો, અમારી આગામી સુરત મીટઅપ ૧૧ મી જૂન, ૨૦૧૭ ના રોજ, એટલે કે જૂન ૨૦૧૭ ના બીજા રવિવારે છે. મીટઅપ્સ ની કાર્યસૂચિ નીચે પ્રમાણે છે. ૧) “WP-CLI શું છે અને તે કેવી રીતે ઉપયોગી થઈ શકે?” આ સત્રમાં CLI શું છે? વર્ડપ્રેસ સાઇટના વિકાસ અને જાળવણી દરમિયાન અમે વર્ડપ્રેસ સાથે કેવી રીતે તેનો…