WordPress.org

વિશે

ઇતિહાસ

ઇતિહાસ

વર્ડપ્રેસ 2003થી ઘણું આગળ આવી ગયું છે. જે થોડા કોડ લાઇનો અને વધુ સારી વેબ બનાવવા માટેના મિશનથી શરૂ થયું હતું, તે હવે એક લોકપ્રિય વેબ પ્લેટફોર્મ અને સમૃદ્ધ સમુદાય બની ગયું છે.

Read about the project’s journey through its first ten years in Milestones: The Story of WordPress—with a follow-up covering the latest decade available in May 2023. Just in time for the project’s 20th anniversary.

જાઝર્સ અને રિલીઝ તારીખો

વર્ડપ્રેસ કોર ડેવલપર્સ જાઝ મ્યુઝિકનો પ્રેમ શેર કરે છે, અને અમારા તમામ મુખ્ય રીલીઝને જાઝ સંગીતકારોના માનમાં નામ આપવામાં આવ્યું છે જેની અમે વ્યક્તિગત રીતે પ્રશંસા કરીએ છીએ. અહીં રીલીઝ અને સંગીતકારોની સૂચિ છે જેના માટે તેઓનું નામ આપવામાં આવ્યું છે:

આવૃત્તિસંગીતકારતારીખ
૭.૦લુઈસ આર્મસ્ટ્રોંગ20 મે, 2026
૬.૯Gene Harrisડિસેમ્બર ૨, ૨૦૨૫
૬.૮સેસિલ ટેઇલર૧૫ એપ્રિલ, ૨૦૨૫
૬.૭સોની રોલિન્સ૧૨ નવેમ્બર, ૨૦૨૪
૬.૬ટોમી ડોર્સીJuly 16, 2024
૬.૫રેજિના કાર્ટર2 એપ્રિલ, 2024
૬.૪શર્લી હોર્નNovember 7, 2023
૬.૩લાયોનેલ હેમ્પટનઑગસ્ટ 8, 2013
૬.૨એરિક ડોલ્ફી29 માર્ચ, 2023
૬.૧મિખાઇલ અલ્પરિન1 નવેમ્બર, 2022
૬.૦આર્ટુરો ઓ'ફેરિલ24 મે, 2022
૫.૯જોસેફાઈન બેકર25 જાન્યુઆરી, 2022
૫.૮આર્ટ ટાટમ20 જુલાઈ, 2021
5.7એસ્પેરાન્ઝા સ્પોલ્ડિંગમાર્ચ 09, 2021
૫.૬નીના સીમોનડિસેમ્બર 8, 2020
૫.૫બિલી એકસ્ટિનઑગસ્ટ 11, 2020
૫.૪નેટ એડરલીમાર્ચ 31, 2020
5.3રહસાન રોલેન્ડ કર્કનવેમ્બર 12, 2019
5.2જેકો પાસ્ટોરિયસ7 મે, 2019
5.1બેટી કાર્ટર21 ફેબ્રુઆરી, 2019
૫.0બેબો વાલ્ડેસડિસેમ્બર 6, 2018
4.9બિલી ટિપ્ટનનવેમ્બર 15, 2017
4.8બિલ ઇવાન્સજૂન 8, 2017
૪.૭સેરાહ વોનડિસેમ્બર 6, 2016
4.6પેપર એડમ્સઓગસ્ટ 16, 2016
4.5કોલમેન હોકિન્સએપ્રિલ 12, 2016
4.4ક્લિફોર્ડ બ્રાઉનડિસેમ્બર 8, 2015
4.3બિલી હોલિડેઓગસ્ટ 18, 2015
4.2બડ પોવેલ23 એપ્રિલ, 2015
4.1દિનાહ વોશિંગ્ટનડિસેમ્બર 18, 2014
4.0બેની ગુડમેન4 સપ્ટેમ્બર, 2014
3.9જીમી સ્મિથએપ્રિલ 16, 2014
3.8ચાર્લી પાર્કરડિસેમ્બર 12, 2013
3.7કાઉન્ટ બેઝીઑક્ટોબર 24, 2013
3.6ઓસ્કાર પીટરસનઓગસ્ટ 1, 2013
3.5એલ્વિન જોન્સડિસેમ્બર 11, 2012
3.4ગ્રાન્ટ ગ્રીનજૂન 13, 2012
3.3સોની સ્ટિટડિસેમ્બર 12, 2011
3.2જ્યોર્જ ગર્શવિનજુલાઈ 04, 2011
3.1જાંગો રેઇન્હાર્ટફેબ્રુઆરી 23, 2011
3.0થેલોનિયસ મોન્કજૂન 17, 2010
2.9કાર્મેન મેકરેડિસેમ્બર 18, 2009
૨.૮ચેટ બેકરજૂન 11, 2009
2.7જ્હોન કોલટ્રેન10 ડિસેમ્બર, 2008
2.6મેકકોય ટાઇનરજુલાઈ 15, 2008
2.5માઈકલ બ્રેકર29 માર્ચ, 2008
2.3ડેક્સ્ટર ગોર્ડનસપ્ટેમ્બર 24, 2007
2.2સ્ટેન ગેટ્ઝ16 મે, 2007
૨.૧એલા ફિટ્જેરાલ્ડજાન્યુઆરી 22, 2007
૨.૦ડ્યુક એલિંગ્ટનડિસેમ્બર 31, 2005
૧.૫બિલી સ્ટ્રેઝહોર્નફેબ્રુઆરી 17, 2005
1.2ચાર્લ્સ મિંગુસ22 મે, 2004
1.0માઇલ્સ ડેવિસ3 જાન્યુઆરી, 2004
.70કોઈ સંગીતકાર પસંદ કરાયો નથી.27 મે, 2003