-
વૈશ્વીક વર્ડપ્રેસ અનુવાદ દિવસ #3
તે ફરી થઈ રહ્યું છે! ૩૦ મી સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય અનુવાદના દિવસ, અમે ૨૪ કલાકના વૈશ્વીક અનુવાદ સ્પ્રિન્ટ માટે અમારી સાથે જોડાવા, તમારી પોતાની ભાષામાં વર્ડપ્રેસ, થીમ અને પ્લગિનનું ભાષાંતર કરવા માટે દરેકને આમંત્રિત કરી રહ્યાં છીએ! આપણે શું કરી રહ્યા છીએ? જે અનુવાદ દિવસની ઇવેન્ટમાં નવા છે, તે દરેક માટે શું કરીએ તેનો સારાંશ…
-
વૈશ્વીક વર્ડપ્રેસ અનુવાદ દિવસ માટે અમારી સાથે જોડાઓ
વર્ડપ્રેસ Polyglots ટીમ ૧૨ નવેમ્બર ના બીજા વૈશ્વીક વર્ડપ્રેસ અનુવાદ દિવસ આયોજન કરી રહી છે. વિશ્વમાં ગમે ત્યાંથી – દરેક વ્યક્તિને જોડાવા માટે આમંત્રણ છે! વર્ડપ્રેસ સાથે સંકળાયેલા રહેવા માટે અને આ પ્રોજેક્ટમાં ફાળો આપવા માટે અનુવાદ સૌથી સરળ રીત છે. વૈશ્વીક વર્ડપ્રેસ અનુવાદ દિવસ વિશે વધુ જાણવા માટે, વિશ્વના બધા લોકોને મળવા માટે અને એક…