A release with style

Let your ideas take shape seamlessly with WordPress 6.4. Discover a new, multi-faceted default theme and a suite of upgrades to empower every step of your creative journey.

Cropped screenshots of the Twenty Twenty-Four theme, with the featured one showing an RSVP full-page pattern.

ટ્વેન્ટી ટ્વેન્ટી-ફોર ને
હેલો કહો

Twenty Twenty-Four is an elegant, versatile default theme designed with distinct use cases in mind, from writers and artists to entrepreneurs. Its extensive library of patterns and flexibility make it the ideal choice for a wide range of creative and business needs.

તમારું લેખન સાહસ શરૂ કરો

Explore Twenty Twenty-Four’s collection of patterns for the homepage, single posts, and archive templates. Use them as a starting point to create a unique blog tailored to your style.

તમારા કામનું પ્રદર્શન કરો

તમારા સર્જનાત્મક પ્રોજેક્ટ્સને પ્રકાશિત કરવા અને તમારા સંભવિત ગ્રાહકોને પ્રેરણા આપવા માટે વિવિધ પ્રકારના ક્યુરેટેડ પોર્ટફોલિયો, પ્રશંસાપત્રો અને ટીમ પેટર્ન સાથે સમય અને પ્રયત્ન બચાવો.

ટ્વેન્ટી ટ્વેન્ટી-ફોર થીમના ક્રૉપ કરેલા સ્ક્રીનશૉટ્સ.

35 થી વધુ ઉડી ક્રાફ્ટ કરેલી પેટર્ન શોધો

કોઈપણ પ્રકારનાં પૃષ્ઠો કંપોઝ કરવા માટે પેટર્ન અને નમૂનાઓની થીમની વિવિધ લાઇબ્રેરીનો લાભ લો-અને તમારી સાઇટ-બિલ્ડિંગ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરો.

સીડી ઉપર જતી વ્યક્તિ સાથે ઉપરથી દેખાતી લાકડાની સીડીની શણગારાત્મક છબી.

અનન્ય ડિઝાઇન માટે ગ્રુપ બ્લોક્સમાં નવી પૃષ્ઠભૂમિ છબીઓ સાથે રમો