-
વૈશ્વીક વર્ડપ્રેસ અનુવાદ દિવસ માટે અમારી સાથે જોડાઓ
વર્ડપ્રેસ Polyglots ટીમ ૧૨ નવેમ્બર ના બીજા વૈશ્વીક વર્ડપ્રેસ અનુવાદ દિવસ આયોજન કરી રહી છે. વિશ્વમાં ગમે ત્યાંથી – દરેક વ્યક્તિને જોડાવા માટે આમંત્રણ છે! વર્ડપ્રેસ સાથે સંકળાયેલા રહેવા માટે અને આ પ્રોજેક્ટમાં ફાળો આપવા માટે અનુવાદ સૌથી સરળ રીત છે. વૈશ્વીક વર્ડપ્રેસ અનુવાદ દિવસ વિશે વધુ જાણવા માટે, વિશ્વના બધા લોકોને મળવા માટે અને એક…
-
વર્ડપ્રેસ ૪.૬ વિશે
વર્ડપ્રેસ ૪.૬ એ પડદા પાછળ તમારા વર્ડપ્રેસના અનુભવને વધુ સારો બનાવવા માટે ઘણા ફેરફારો કરેલા છે! ક્રમબદ્ધ સુધારાઓ: જયારે તમે કોઈ પ્લગીન કે થીમ ને અપડૅટ, સ્થાપિત કે કાઢો ત્યારે તેજ પુષ્ઠ પર રહો બીજે ક્યાય ના જાવ. નેટિવ ફોન્ટ્સ: વર્ડપ્રેસ ડેશબોર્ડ હવે પહેલાથી જ હાજર રહેલા ફોન્ટ નો લાભ લેશે, કે જે કોઈ પણ ઉપકરણ માં ઝડપ…