વર્ણન
AMMAZZA એ AR (ઓગમેન્ટેડ રિયાલિટી) + AI (કૃત્રિમ બુદ્ધિ) + BI (બિઝનેસ ઇન્ટેલિજન્સ) ના ફ્યુઝન સાથે જ્વેલરીના બજારમાં આઉટ-ઓફ-બોક્સ મલ્ટી-યુટિલિટી પ્રોડક્ટ છે.
વર્ચ્યુઅલ ટ્રાય-ઓન સુવિધાને એકીકૃત કરીને, ગ્રાહકો ગમે ત્યાંથી ગમે ત્યારે ઘરેણાં અજમાવી શકે છે.
ઇયરિંગ્સ, નેકલેસ, સેટ્સ, રિંગ્સ, બ્રેસલેટ જેવી ચહેરા અને હાથની જ્વેલરી માટે વર્ચ્યુઅલ ટ્રાય-ઓન ઉપલબ્ધ છે.
પ્રક્રિયા
- પ્રોડક્ટ પેજમાં અથવા વેબસાઈટના અન્ય કોઈપણ પેજમાં “હવે પ્રયાસ કરો” બટન ઉમેરો.
- સફળ સક્રિયકરણ પછી, WooCommerce ઉત્પાદન સૂચિ પૃષ્ઠ અને પ્રોડક્ટ વિગતો પેજમાં “હવે પ્રયાસ કરો” બટન ઉમેરવામાં આવશે.
- આ પ્લગિન તે ચોક્કસ જ્વેલરી માટે TRY-ON ઉપલબ્ધ છે કે કેમ તે તપાસશે. જો ઉપલબ્ધ હોય, તો તે ચોક્કસ પ્રોડક્ટ માટે “હવે પ્રયાસ કરો” બટન પ્રદર્શિત થશે.
- પ્રોડક્ટ પેજ સિવાય શોર્ટકોડનો ઉપયોગ કરીને તમામ પેજ પર “હવે પ્રયાસ કરો” બટન ઉમેરવાની ક્ષમતા
દસ્તાવેજ અને સર્પોટ
- તમે આ વેબ પ્લગિનને તમારી વેબસાઇટ પર મફતમાં સંકલિત કરી શકો છો (તમારી સમીક્ષાઓ શેર કરવાનું ભૂલશો નહીં)
- તમે https://www.ammazza.me/ વેબસાઇટ પર લાઇવ ડેમો અને આ પ્રોડક્ટ/સેવા માટેની વિગતવાર માહિતી અજમાવી શકો છો અથવા સીધો અમારો સંપર્ક કરી શકો છો +91 9913663993 પર.
વિશેષતા
- તમારા બધા પ્રોડક્ટ્સ માટે AR આધારિત વર્ચ્યુઅલ ટ્રાય-ઓન સુવિધા.
- તમારી વૈશ્વિક હાજરીને સમૃદ્ધ બનાવવા સાથે વધુ સારી બ્રાન્ડની પહોંચ
- વપરાશકર્તાઓની જોડાણ, અજમાયશની સંખ્યા અને તેમની પ્રતિક્રિયાઓ પર આધારિત વિશ્લેષણ અહેવાલો.
જાણીતા મુદ્દાઓ
- પ્લગિન અથવા થીમ વિરોધાભાસ: વર્ચ્યુઅલ ટ્રાય-ઓન ચલાવવા માટે, જો કસ્ટમાઇઝ કરેલ WooCommerce ફંક્શન અથવા વર્ડપ્રેસ થીમનો ઉપયોગ કરીને અન્ય કોઇ પ્લગિનના કિસ્સામાં તમારા બિલ્ટ-ઇન ફંક્શનનો ઉપયોગ કરો.
સ્ક્રીનશોટ
સ્થાપન
વર્ડપ્રેસ
“Ammazza – webar” માટે શોધો અને તે સ્લિક સાથે સ્થાપિત કરો પ્લગઇન્સ > નવું બેક-એન્ડ પેજ ઉમેરો.
… અથવા …
આ સ્ટેપ્સ અનુસરો:
-
આર્કાઇવ ડાઉનલોડ કરો.
-
પ્લગિન્સ દ્વારા ઝિપ ફાઇલ અપલોડ કરો > નવુ ઉમેરો > અપલોડ પેજ … અથવા … અનપેક કરો અને તમારા મનપસંદ FTP ક્લાયંટ સાથે /પ્લગિન્સ/ ફોલ્ડરમાં અપલોડ કરો.
-
પ્લગિન્સ પેજ પર પ્લગિનને સક્રિય કરો.
-
પ્લગિનના સેટિંગ પેજ પરથી તમારું ક્લાયંટ આઈડી ઉમેરો.
પૂર્ણ!
સમીક્ષાઓ
ફાળો આપનાર & ડેવલપર્સ
આ ઓપન સોર્સ સોફ્ટવેર છે. નીચેના લોકો એ આ પ્લગિન માટે ફાળો આપ્યો છે.
ફાળો આપનારા“જ્વેલરી માટે AMMAZZA વર્ચ્યુઅલ ટ્રાય-ઑન” નું 1 ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું છે. Thank you to the translators for their contributions.
“જ્વેલરી માટે AMMAZZA વર્ચ્યુઅલ ટ્રાય-ઑન” ને તમારી ભાષામાં અનુવાદ કરો.
વિકાસમાં રસ ધરાવો છો?
કોડ બ્રાઉઝ કરો, એસવીએન રીપોઝીટરીમાંથી ચેકઆઉટ કરો, અથવા આરએસએસ દ્વારા ડેવલપમેન્ટ લોગમાં સબ્સ્ક્રાઇબ કરો.