ઓર્ડર સ્થિતિ અને પ્રોડક્ટ્સ દ્વારા ઈમેલ એટેચમેન્ટ

વર્ણન

ઓર્ડર સ્ટેટસ અને પ્રોડક્ટ્સ દ્વારા ઈમેલ એટેચમેન્ટ વૂકોમર્સ સ્ટેટસ ચેન્જ નોટિફિકેશન ઈમેલ ટ્રિગર થાય ત્યારે પ્રોડક્ટ્સ એડમિનને તેમના ગ્રાહકોને કસ્ટમ એટેચમેન્ટ મોકલવાની મંજૂરી આપે છે

તે ઓર્ડર આપ્યા પછી તેમના વપરાશકર્તાઓને પ્રોડક્ટ સંબંધિત માહિતી મોકલવા માટે સંચાલકને સુવિધા પ્રદાન કરે છે જેમ કે પ્રોડક્ટ માર્ગદર્શિકા અથવા પ્રોડક્ટનો ઉપયોગ કેવી રીતે કરવો.

વપરાશકર્તાઓને તેમના બુકિંગ વિશેના આવાસ અને નિયમો પ્રદાન કરવા માટે પીડીએફ અથવા દસ્તાવેજ મોકલવા માટે તે બુકિંગ પ્રકારના પ્રોડક્ટ માટે પણ ઉપયોગી છે.

વિશેષતા

  • તે સંચાલકને ઓર્ડરની સ્થિતિ માટે વધુ એક અટેચમેન્ટ ઉમેરવાની મંજૂરી આપે છે.
  • તે સંચાલકને પ્રોડક્ટ પ્રકાર દ્વારા અટેચમેન્ટ ઉમેરવાની મંજૂરી આપે છે.
  • તે સંચાલકને સિંગલ અથવા બહુવિધ પ્રોડક્ટ્સમાં અટેચમેન્ટ ઉમેરવાની મંજૂરી આપે છે.
  • જ્યારે WPML સક્રિય હોય ત્યારે તે વિવિધ ભાષાઓ દ્વારા અટેચમેન્ટ ઉમેરવાની મંજૂરી આપે છે.

ઉપયોગ કરવા માટેનાં સ્ટેપ્સ

  • તમારે એક અથવા વધુ અટેચમેન્ટ ઉમેરવું પડશે અને જેમા અટેચમેન્ટ મોકલવા માંગો છો તે ઓર્ડરની સ્થિતિ સિલેક્ટ કરવી પડશે
  • તમે તમારી ચોક્કસ જરૂરિયાત માટે અટેચમેન્ટ ઉમેરવા માટે પ્રોડક્ટ પ્રકાર અથવા એક પ્રોડક્ટ અથવા બહુવિધ પ્રોડક્ટ વિકલ્પ પસંદ કરી શકો છો.
  • મીડિયા લાઇબ્રેરીમાંથી એટેચમેન્ટ અપલોડ કરો

સ્ક્રીનશોટ

  • સ્ક્રીનશોટ-1.png
  • સ્ક્રીનશોટ-2.png

સ્થાપન

વર્ડપ્રેસ

“ઓર્ડર સ્થિતિ અને પ્રોડક્ટ્સ દ્વારા ઇમેઇલ અટેચમેન્ટ” માટે શોધો અને તે સ્લિક સાથે સ્થાપિત કરો પ્લગઇન્સ > નવું બેક-એન્ડ પેજ ઉમેરો.

… અથવા …

આ સ્ટેપ્સ અનુસરો:

  1. આર્કાઇવ ડાઉનલોડ કરો.

  2. પ્લગઇન્સ દ્વારા ઝિપ ફાઇલ અપલોડ કરો. > નવો ઉમેરો > અપલોડ પેજ … અથવા અનપેક કરો અને તમારા મનપસંદ FTP ક્લાયંટ સાથે /plugins/ ફોલ્ડરમાં અપલોડ કરો.

  3. પ્લગ-ઇન્સ પેજ પર પ્લગઇનને સક્રિય કરો.

  4. વિકલ્પોમાંથી અટેચમેન્ટ ઉમેરો **Woocommerce > ઓર્ડરની સ્થિતિ દ્વારા ઇમેઇલ અટેચમેન્ટ

પૂર્ણ!

સમીક્ષાઓ

આ પ્લગઇન માટે કોઈ સમીક્ષાઓ નથી.

ફાળો આપનાર & ડેવલપર્સ

આ ઓપન સોર્સ સોફ્ટવેર છે. નીચેના લોકો એ આ પ્લગિન માટે ફાળો આપ્યો છે.

ફાળો આપનારા

“ઓર્ડર સ્થિતિ અને પ્રોડક્ટ્સ દ્વારા ઈમેલ એટેચમેન્ટ” નું 1 ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું છે. તેમના યોગદાન માટે અનુવાદકો આપનો આભાર.

“ઓર્ડર સ્થિતિ અને પ્રોડક્ટ્સ દ્વારા ઈમેલ એટેચમેન્ટ” ને તમારી ભાષામાં અનુવાદ કરો.

વિકાસમાં રસ ધરાવો છો?

કોડ બ્રાઉઝ કરો, જોવોઅસ્વીએન રેપોઝિટરીમાંથી,અથવા સબ્સ્ક્રાઇબ કરોડેવલપમેન્ટ દ્વારાઆરઅસઅસ.