This plugin hasn’t been tested with the latest 3 major releases of WordPress. It may no longer be maintained or supported and may have compatibility issues when used with more recent versions of WordPress.

વર્ડપ્રેસ માટે સામગ્રી શોધો અને બદલો

વર્ણન

Are you searching for a solution to Find Text and update it with another text in wordpress posts and pages?

જે લોકો વર્ડપ્રેસનો ઉપયોગ કરે છે તેમાંના મોટા ભાગના લોકો કોઈ પણ લખાણ, વાક્ય અથવા શબ્દને અન્ય શબ્દ સાથે બદલવામાં મુશ્કેલી અનુભવે છે. તે તમામ પોસ્ટ્સ અથવા પૃષ્ઠો બદલવા માટે જાતે કાર્ય કરે છે. તેના ઉકેલ માટે, અમે શોધો અને બદલો પ્લગીન વિકસાવ્યું છે. તેથી તમે તેને તમારા વર્ડપ્રેસ પર ઇન્સ્ટોલ કરી શકો છો અને સામગ્રી / ટેક્સ્ટ શોઘી અને તેને બીજા સાથે બદલી શકો છો જ્યાં તમે બધા પોસ્ટ અને પૃષ્ઠો પર અપડેટ કરવા માંગો છો.

સ્ક્રીનશોટ

  • This is the First screen shot

સ્થાપન

  • પ્લગઇન ડાઉનલોડ કરો
  • Upload the folder “Find-And-Replace” to wp-content/plugins (or upload a zip through the WordPress admin)
  • સક્રિય કરો અને આનંદ માણો!

એફએક્યુ (FAQ)

In which WordPress version this Plugin is compatible?

It is compatible at least 3.8 and upto 4.7 version.

સમીક્ષાઓ

1 સમીક્ષાઓ વાંચો

ફાળો આપનાર & ડેવલપર્સ

આ ઓપન સોર્સ સોફ્ટવેર છે. નીચેના લોકો એ આ પ્લગિન માટે ફાળો આપ્યો છે.

ફાળો આપનારા

ચેન્જલૉગ

= 1.0.0
* This is the first version

= 1.1
* This is the Second version of the plugin having new look and screenshot