વર્ણન
આ જનરેટ કરેલ API લિંક્સ અને ડેટાસેટ પ્રદાન કરશે જે ક્રોસ-પ્લેટફોર્મ ડેવલપર્સને વર્ડપ્રેસ ને ડેટા મોકલવા માટે ઉપયોગી થશે.
વિશેષતા
- વપરાશકર્તાઓ ફોર્મ મુજબ API કસ્ટમ એન્ડપોઇન્ટ નામ જનરેટ કરી શકે છે.
- ક્રોસ-પ્લેટફોર્મ ડેવલપર્સ સાથે શેર કરવા માટે વપરાશકર્તાઓ સરળતાથી API લિંક અને ડેટાસેટની કોપી કરી શકે છે.
- જ્યારે ફોર્મ ફીલ્ડમાં કોઈપણ ફેરફારો કરવામાં આવે ત્યારે ડેટાસેટને ફરીથી બનાવવા માટે રિફ્રેશ બટન પ્રદાન કરવામાં આવે છે.
- ડેટાસેટમાં ગ્રેવીટી ફોર્મમાં વપરાતા ફિલ્ડસ સંબંધિત તમામ જરૂરી માહિતી હોય છે.
- png, jpg, jpeg, pdf, doc અને docx ફાઇલ પ્રકાર માટે સપોર્ટ.
- ક્રોસ-પ્લેટફોર્મમાંથી આ પ્લગિનનો ઉપયોગ કરીને બ્લોગ પોસ્ટ્સ બનાવી શકાય છે.
ઉપયોગ કરવા માટેનાં પગલાં
- ચોક્કસ ગ્રેવીટી ફોર્મ સેટિંગ ટેબ પર જાઓ, તમને જનરેટ API ટેબ મળશે.
- API નામ દાખલ કરો અને API અને ડેટાસેટ બનાવવા માટે API જનરેટ કરો બટન પર ક્લિક કરો.
- ક્રોસ-પ્લેટફોર્મ પર ઉપયોગ કરવા માટે API લિંક અને ડેટાસેટની કોપી કરો.
- જ્યારે ગ્રેવીટી ફોર્મ પર કોઈપણ ફેરફારો કરવામાં આવે છે, ત્યારે ડેટાસેટને ફરીથી બનાવવા માટે જનરેટ API ટેબમાં રીફ્રેશ બટનનો ઉપયોગ કરો.
સ્થાપન
વર્ડપ્રેસ
“રેસ્ટ API ફોર ક્રોસ પ્લેટફોર્મ સપોર્ટ વિથ ગ્રેવીટી ફોર્મ્સ” માટે શોધો અને તે સ્લીક સાથે ઇન્સ્ટોલ કરો પ્લગિન્સ > નવું બેક-એન્ડ પેજ ઉમેરો.
… અથવા …
આ પગલાં અનુસરો:
-
આર્કાઇવ ડાઉનલોડ કરો.
-
પ્લગિન્સ દ્વારા ઝિપ ફાઇલ અપલોડ કરો > નવું ઉમેરો > પેજ અપલોડ કરો … અથવા … અનપેક કરો અને તમારા મનપસંદ FTP ક્લાયંટ સાથે /પ્લગિન્સ/ ફોલ્ડરમાં અપલોડ કરો.
-
પ્લગિન્સ પેજ પર પ્લગિનને સક્રિય કરો.
-
પ્લગિનના સેટિંગ પેજ પરથી તમારું ક્લાયંટ આઈડી ઉમેરો.
થઈ ગયું!
સમીક્ષાઓ
આ પ્લગઇન માટે કોઈ સમીક્ષાઓ નથી.
ફાળો આપનાર & ડેવલપર્સ
આ ઓપન સોર્સ સોફ્ટવેર છે. નીચેના લોકો એ આ પ્લગિન માટે ફાળો આપ્યો છે.
ફાળો આપનારા“ગ્રેવીટી ફોર્મ્સ સાથે ક્રોસ પ્લેટફોર્મ સપોર્ટ માટે રેસ્ટ API” નું 1 ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું છે. તેમના યોગદાન માટે અનુવાદકો આપનો આભાર.
“ગ્રેવીટી ફોર્મ્સ સાથે ક્રોસ પ્લેટફોર્મ સપોર્ટ માટે રેસ્ટ API” ને તમારી ભાષામાં અનુવાદ કરો.
વિકાસમાં રસ ધરાવો છો?
કોડ બ્રાઉઝ કરો, જોવોઅસ્વીએન રેપોઝિટરીમાંથી,અથવા સબ્સ્ક્રાઇબ કરોડેવલપમેન્ટ દ્વારાઆરઅસઅસ.