વર્ણન
KP Zip Downloader provides an easy way to download installed plugins and themes as ZIP files directly from your WordPress admin dashboard. This tool is particularly useful for developers, site administrators, or anyone needing to quickly access the source files for migration or backup purposes.
Features
- Download any installed plugin as a ZIP file.
- Download any installed theme as a ZIP file.
- Fully integrated with the WordPress admin dashboard.
- Simple and intuitive user interface.
- Lightweight and efficient.
સ્ક્રીનશોટ
સ્થાપન
Installation from within WordPress
- Visit Plugins > Add New.
- Search for કેપી ઝિપ ડાઉનલોડર.
- Install and activate the KP Zip Downloader
- The plugin is now ready to use. Go to the Plugins or Themes page and you will see download zip option
Manual installation
- Upload the entire
kp-plugins-and-themes-zip-downloader
folder to the/wp-content/plugins/
directory. - Visit Plugins.
- કેપી ઝિપ ડાઉનલોડર પ્લગિનને સક્રિય કરો.
- The plugin is now ready to use. Go to the Plugins or Themes page and you will see download zip option
એફએક્યુ (FAQ)
-
શું હું આ પ્લગિનનો ઉપયોગ નિષ્ક્રિય પ્લગિન અથવા થીમ્સ ડાઉનલોડ કરવા માટે કરી શકું?
-
હા, તમે સક્રિય અને નિષ્ક્રિય બંને પ્લગિન અથવા થીમ્સ ડાઉનલોડ કરી શકો છો.
-
શું આ પ્લગિન મલ્ટીસાઇટને સપોર્ટ કરે છે?
-
આ પ્લગિન હાલમાં સિંગલ-સાઇટ ઇન્સ્ટોલેશન માટે ડિઝાઇન કરાયેલ છે. હાલમાં મલ્ટીસાઇટ સપોર્ટ ઉપલબ્ધ નથી.
-
શું કોઈ બાહ્ય લાઇબ્રેરી પર આધાર છે?
-
ના, પ્લગિન ઝિપ ફાઇલો બનાવવા માટે બિલ્ટ-ઇન વર્ડપ્રેસ ફંક્શન અને પીએચપી(PHP) લાઇબ્રેરીઝનો ઉપયોગ કરે છે.
સમીક્ષાઓ
ફાળો આપનાર & ડેવલપર્સ
“કેપી ઝિપ ડાઉનલોડર” નું 1 ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું છે. તેમના યોગદાન માટે અનુવાદકો આપનો આભાર.
“કેપી ઝિપ ડાઉનલોડર” ને તમારી ભાષામાં અનુવાદ કરો.
વિકાસમાં રસ ધરાવો છો?
કોડ બ્રાઉઝ કરો, જોવોઅસ્વીએન રેપોઝિટરીમાંથી,અથવા સબ્સ્ક્રાઇબ કરોડેવલપમેન્ટ દ્વારાઆરઅસઅસ.
ચેન્જલૉગ
Version 1.0.2 – 2025-02-11
- Fixed download issue when only one theme is available.
Version 1.0.1 – 2025-01-10
- Added pot file.
Version 1.0 – 2025-01-08
- Initial release.
- Added the ability to download installed plugins as ZIP files.
- Added the ability to download installed themes as ZIP files.
- Added nonce verification for security.