મેનીફોલ્ડ ગૂગલ મેપ્સ

વર્ણન

સૌથી સરળ, મૂલ્યવાન અને અસરકારક ગૂગલ મેપ પ્લગઇન! અસરકારક રીતે અસંખ્ય ગૂગલ મેપ અને માર્કર્સ બનાવો.

We have given numerous alternatives to customize your map and marker completely.

 • Make and show unlimited number of maps
 • Possibility to make an unlimited number of locations on each map
 • કોઈપણ સ્ક્રીનમાં બંધબેસે છે
 • મોબાઈલ ફ્રેન્ડલી
 • જ્યારે તમે સ્થાન આયકન પર ક્લિક કરો છો ત્યારે ટૂલટિપ પ્રદર્શિત કરે છે
 • ટૂલટિપ કસ્ટમાઇઝ કરો
 • દરેક માર્કર કસ્ટમાઇઝ કરો
 • તમારા નકશાનો પ્રકાર પસંદ કરો: રોડમેપ, ટેરેન, સેટેલાઇટ અથવા હાઇબ્રિડ
 • દરેક માર્કર ટૂલટિપમાં માર્કર પિન, શીર્ષક, વર્ણન, સરનામું, ફોન, ઇમેઇલ અને વેબ લિંક ઉમેરો
 • વાપરવા માટે ખૂબ જ સરળ અને ઝડપી
 • Markers and maps based on custom post type
 • Easily compatible with import and export tools
 • Easily set different images to markers pins
 • Validation for Google Map Key
 • નકશા ગોઠવવા માટે સરળ માર્ગદર્શન
 • વર્ડપ્રેસ કોડિંગ સ્ટાન્ડર્ડ
 • કોઈપણ થીમ સુસંગત
 • લાઇટ વેટ

સ્ક્રીનશોટ

 • Here you can see how to create Google Map Key and add that key in plugin settings
 • Create maps category (Here you can create shortcode for each Maps)
 • Add markers and assign marker to category
 • Here you can see the list of markers and assigned Maps to it
 • Here you can see the shortcode added in page
 • Map view from front end

સ્થાપન

 1. Upload the entire manifold-google-maps folder(unzip) to the /wp-content/plugins/ directory or use dashboard (Plugins > Add new) and search manifold google maps
 2. Activate the plugin through the /Plugins/ menu in WordPress.
 3. તમે જ્યાં નકશો પ્રદર્શિત કરવા માંગો છો ત્યાં શોર્ટકોડ [manifold-google-maps cat=”YOUR_MAP CATEGORY_SLUG”] ઉમેરો.
 4. મહત્વપૂર્ણ : સેટિંગ પેજ મેપ મલ્ટી માર્કરમાં તમારી Google API કી ઉમેરો

એફએક્યુ (FAQ)

પ્લગઇન ઇન્સ્ટોલ કર્યા પછી આપણે શું કરવાની જરૂર છે?

એકવાર તમે પ્લગઇન ઇન્સ્ટોલ અને સક્રિય કરી લો તે પછી, તમારા ડબલ્યુપી-એડમિન વિભાગમાં તમારી ડાબી નેવિગેશન પેનલમાં નકશા મેનૂ દેખાવું જોઈએ. સેટિંગ્સ લિંક પર ક્લિક કરો અને સ્ક્રીન પરની સૂચનાઓને અનુસરો.

હું મારા પેજ/પોસ્ટ પર Google નકશો કેવી રીતે મૂકું?

 1. ગૂગલ મેપ કી બનાવો – પ્લગઈન સેટિંગ્સમાં તે કી ઉમેરો
 2. શોર્ટકોડ બનાવવા માટે નકશા બનાવો
 3. Add markers and assign marker to category
 4. તમે જ્યાં નકશો પ્રદર્શિત કરવા માંગો છો ત્યાં શોર્ટકોડ [manifold-google-maps cat=”YOUR_MAP CATEGORY_SLUG”] ઉમેરો.

સમીક્ષાઓ

જૂન 17, 2022
I’m very new to WordPress and this plugin provide very simple steps to display multiple markers in google map. This plugin is totally free with many options.
1 સમીક્ષાઓ વાંચો

ફાળો આપનાર & ડેવલપર્સ

આ ઓપન સોર્સ સોફ્ટવેર છે. નીચેના લોકો એ આ પ્લગિન માટે ફાળો આપ્યો છે.

ફાળો આપનારા

“મેનીફોલ્ડ ગૂગલ મેપ્સ” નું 1 ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું છે. Thank you to the translators for their contributions.

“મેનીફોલ્ડ ગૂગલ મેપ્સ” ને તમારી ભાષામાં અનુવાદ કરો.

વિકાસમાં રસ ધરાવો છો?

કોડ બ્રાઉઝ કરો, એસવીએન રીપોઝીટરીમાંથી ચેકઆઉટ કરો, અથવા આરએસએસ દ્વારા ડેવલપમેન્ટ લોગમાં સબ્સ્ક્રાઇબ કરો.

ચેન્જલૉગ

1.0

 • (18. 01. 2022)
 • New: Added map category validation while creating marker.
 • Fix: Shortcode is now compatible with Gutenburg.

1.0.1

 • (28. 04. 2022)
 • New: Added map theme selection from the backend.
 • User can add multiple map theme for the website with different map type.

1.1

 • (29. 06. 2022)
 • New: Compatible with latest wordpress
 • Fix: Validation of google map API key