વર્ણન
માસ યુઝર પાસવર્ડ રીસેટ એક વર્ડપ્રેસ પ્લગઇન છે જે તમને બધા વપરાશકર્તાઓના પાસવર્ડને ફરીથી સેટ કરવા દે છે. તે વપરાશકર્તાઓને તેમની ભૂમિકા અનુસાર જૂથબદ્ધ કરી શકે છે અને તે જૂથના પાસવર્ડને ફરીથી સેટ કરી શકે છે. તે વપરાશકર્તાઓને તેમના નવા અવ્યવસ્થિત જનરેટેડ પાસવર્ડ વિશે સૂચના ઇમેઇલ મોકલે છે.
Features
• Easy installation
• Role wise bifurcation of users
• Sends Notifications to selected role users
• Multilingual Translation Enabled
• Free support
• You can update upto 100 passwords
Awesome plugin
“it’s very useful and great plugin to reset all the users password.” ~@ashkanram
Get Schedule Password Reset Add On
• Pre-defined password reset schedule
• Unlimited password reset
• Role based schedule option
Get Password Reset Log Add On
• Maintain the password reset log reset by MUPR plugin
• Accurate user password reset log
• Available for MUPR and MUPR Pro
Does a really good job
“Seems to do a really good job of sending out password resets for multiple users. The pro version is definitely worth paying for the extra features.” ~@lightwavin
માસ વપરાશકર્તાઓ પાસવર્ડ રીસેટ પ્રો ની અદ્યતન સુવિધાઓ તપાસો.
• Individual user’s password reset option in users page.
• Bulk action of Reset password for multiple selected users in users page.
• Customized password reset mail template.
• Apart from user role filter, you can filter users by using custom field filters of your choice.
• The option of sending Reset Password Link to users instead of plain text password.
• Compatible with very large number of users in the system.
• You can update upto unlimited passwords.
Very nice
“This is for the Pro version, which is a very nice plugin!” ~@kostas45
સ્ક્રીનશોટ
સ્થાપન
આ વિભાગ પ્લગઇન કેવી રીતે સ્થાપિત કરવું અને તેને કેવી રીતે કામ કરે છે તેનું વર્ણન કરે છે.
e.g.
- વર્ડપ્રેસ દ્વારા પ્લગઇન સ્થાપિત કરો અથવા ડાઉનલોડ કરો અને / wp-content / plugins / પર પ્લગઇન અપલોડ કરો.
- Activate the plugin through the
Plugins
menu in WordPress. - You can see the
Mass Users Password Reset
submenu inside theUsers
menu.
એફએક્યુ (FAQ)
-
જનરેટેડ પાસવર્ડની લંબાઈ શું છે?
-
The length of randomly generated password is 8 characters, but by applying filter
mupr_password_length
you can customize it. For Example: Write this code in function fileadd_filter( 'mupr_password_length', 'callback_function' ); function callback_function() { return 6; }
-
ક્યારે સૂચના મેલ મોકલવામાં આવશે?
-
જ્યારે વપરાશકર્તા નવા પાસવર્ડ જનરેટ કરવાનું પસંદ કરશે, નવા રેન્ડમ પાસવર્ડ સાથેનો એક ઇમેઇલ વપરાશકર્તાઓને મોકલવામાં આવશે.
-
મારી પાસે આ પલ્ગઇનની સુધારણા માટે એક સરસ વિચાર છે.
-
સરસ! મને તમારા તરફથી સાંભળવું ગમશેsupport@krishaweb.com
-
An email is handeled by the plugin?
-
No, the plugin uses wp_mail function to send the email. If an email is not sent from your site, you can use any SMTP plugin.
સમીક્ષાઓ
ફાળો આપનાર & ડેવલપર્સ
આ ઓપન સોર્સ સોફ્ટવેર છે. નીચેના લોકો એ આ પ્લગિન માટે ફાળો આપ્યો છે.
ફાળો આપનારા“માસ યુઝર પાસવર્ડ રીસેટ” નું 9 ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું છે. Thank you to the translators for their contributions.
“માસ યુઝર પાસવર્ડ રીસેટ” ને તમારી ભાષામાં અનુવાદ કરો.
વિકાસમાં રસ ધરાવો છો?
કોડ બ્રાઉઝ કરો, એસવીએન રીપોઝીટરીમાંથી ચેકઆઉટ કરો, અથવા આરએસએસ દ્વારા ડેવલપમેન્ટ લોગમાં સબ્સ્ક્રાઇબ કરો.
ચેન્જલૉગ
1.9
- Compatibility with latest version
1.8
- Added mupr add-on link
1.7
- Added help link
1.6
- UI improve
1.5
- Modified hooks
1.4
- Added hooks for developer
1.3
- UI update
1.2
- Include Administrator role in users list
1.1
- Made Translation ready