Title: QtyGuard &#8211; WooCommerce માટે ન્યૂનતમ જથ્થો
Author: Ankit Patel
Published: <strong>મે 13, 2026</strong>
Last modified: મે 21, 2026

---

પ્લગીન શોધો

![](https://ps.w.org/qtyguard-minimum-quantity/assets/banner-772x250.png?rev=3531344)

![](https://ps.w.org/qtyguard-minimum-quantity/assets/icon-256x256.png?rev=3531344)

# QtyGuard – WooCommerce માટે ન્યૂનતમ જથ્થો

 [Ankit Patel](https://profiles.wordpress.org/ankitpatel1578/) દ્વારા

[ડાઉનલોડ](https://downloads.wordpress.org/plugin/qtyguard-minimum-quantity.1.2.zip)

 * [વિગતો](https://gu.wordpress.org/plugins/qtyguard-minimum-quantity/#description)
 * [સમીક્ષાઓ](https://gu.wordpress.org/plugins/qtyguard-minimum-quantity/#reviews)
 *  [સ્થાપન](https://gu.wordpress.org/plugins/qtyguard-minimum-quantity/#installation)
 * [ડેવલપમેન્ટ](https://gu.wordpress.org/plugins/qtyguard-minimum-quantity/#developers)

 [સપોર્ટ](https://wordpress.org/support/plugin/qtyguard-minimum-quantity/)

## વર્ણન

QtyGuard – ન્યૂનતમ માત્રા માટે વૂકોમર્સ સ્ટોરના માલિકોને આ સુવિધા આપે છે:

 * પ્રોડક્ટ દીઠ ન્યૂનતમ માત્રા સેટ કરો
 * પ્રોડક્ટ વેરિએશન દીઠ ન્યૂનતમ માત્રા સેટ કરો
 * ગ્લોબલ ન્યૂનતમ માત્રા કન્ફિગર કરો
 * કાર્ટની આપમેળે ચકાસણી કરો

જો કોઈ પ્રોડક્ટ કે વેરિએશન માટે ન્યૂનતમ માત્રા સેટ કરેલી ન હોય, તો ગ્લોબલ ન્યૂનતમ
માત્રા લાગુ કરવામાં આવશે.

## સ્ક્રીનશોટ

 * [[
 * ગ્લોબલ ન્યૂનતમ માત્રા
 * [[
 * પ્રોડક્ટમાં ન્યૂનતમ માત્રા

## સ્થાપન

 1. પ્લગઇન ફોલ્ડરને /wp-content/plugins/ પર અપલોડ કરો
 2. પ્લગઇન્સ મેનૂ દ્વારા સક્રિય કરો
 3. ગ્લોબલ સેટિંગ્સ કન્ફિગર કરવા માટે વૂકોમર્સ > ન્યૂનતમ માત્રા પર જાઓ
 4. પ્રોડક્ટ દીઠ નિયમો સેટ કરવા માટે પ્રોડક્ટ ઇન્વેન્ટરીમાં ફેરફાર કરો

## એફએક્યુ (FAQ)

### શું આ વેરિએશન્સ (variations) ને સપોર્ટ કરે છે?

હા. તમે દરેક વેરિએશન માટે વ્યક્તિગત રીતે ન્યૂનતમ માત્રા સેટ કરી શકો છો.

### જો ગ્લોબલ અને પ્રોડક્ટ બંને માટે ન્યૂનતમ માત્રા સેટ કરેલી હોય તો શું થાય?

પ્રોડક્ટ અથવા વેરિએશનની ન્યૂનતમ માત્રા ગ્લોબલ ન્યૂનતમ માત્રા કરતા વધુ મહત્વ ધરાવશે(
તેને ઓવરરાઈડ કરશે).

## સમીક્ષાઓ

આ પ્લગઇન માટે કોઈ સમીક્ષાઓ નથી.

## ફાળો આપનાર & ડેવલપર્સ

આ ઓપન સોર્સ સોફ્ટવેર છે. નીચેના લોકો એ આ પ્લગિન માટે ફાળો આપ્યો છે.

ફાળો આપનારા

 *   [ Ankit Patel ](https://profiles.wordpress.org/ankitpatel1578/)
 *   [ Hardik Raval ](https://profiles.wordpress.org/hardik2221/)

“QtyGuard – WooCommerce માટે ન્યૂનતમ જથ્થો” નું 2 ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું 
છે. તેમના યોગદાન માટે [અનુવાદકો ](https://translate.wordpress.org/projects/wp-plugins/qtyguard-minimum-quantity/contributors)
આપનો આભાર.

[“QtyGuard – WooCommerce માટે ન્યૂનતમ જથ્થો” ને તમારી ભાષામાં અનુવાદ કરો.](https://translate.wordpress.org/projects/wp-plugins/qtyguard-minimum-quantity)

### વિકાસમાં રસ ધરાવો છો?

[કોડ બ્રાઉઝ કરો](https://plugins.trac.wordpress.org/browser/qtyguard-minimum-quantity/),
જોવો[અસ્વીએન રેપોઝિટરીમાંથી](https://plugins.svn.wordpress.org/qtyguard-minimum-quantity/),
અથવા સબ્સ્ક્રાઇબ કરો[ડેવલપમેન્ટ](https://plugins.trac.wordpress.org/log/qtyguard-minimum-quantity/)
દ્વારા[આરઅસઅસ](https://plugins.trac.wordpress.org/log/qtyguard-minimum-quantity/?limit=100&mode=stop_on_copy&format=rss).

## ચેન્જલૉગ

#### 1.2

 * સુસંગતતા: વર્ડપ્રેસ 7.0

#### 1.1

 * સ્લગ (Slug) ફેરફાર
 * કોડમાં સુધારો કરવામાં આવ્યો

#### 1.0

 * પ્રારંભિક રીલીઝ

## મેટા

 *  વર્ઝન **1.2**
 *  છેલ્લી અપડેટ: **2 દિવસ પહેલા**
 *  સક્રિય સ્થાપનો: **10 કરતા ઓછા**
 *  વર્ડપ્રેસ વર્ઝન ** 6.9 અથવા ઉચ્ચતર **
 *  **7.0** સુધી પરીક્ષણ કર્યું
 *  PHP સંસ્કરણ ** 7.4 અથવા ઉચ્ચતર **
 *  ભાષા:
 * [English (US)](https://wordpress.org/plugins/qtyguard-minimum-quantity/), [Gujarati](https://gu.wordpress.org/plugins/qtyguard-minimum-quantity/)
   અને [Hindi](https://hi.wordpress.org/plugins/qtyguard-minimum-quantity/).
 *  [તમારી ભાષામાં અનુવાદ કરો](https://translate.wordpress.org/projects/wp-plugins/qtyguard-minimum-quantity)
 * ટૅગ્સ:
 * [cart rules](https://gu.wordpress.org/plugins/tags/cart-rules/)[minimum quantity](https://gu.wordpress.org/plugins/tags/minimum-quantity/)
   [wholesale](https://gu.wordpress.org/plugins/tags/wholesale/)[woocommerce](https://gu.wordpress.org/plugins/tags/woocommerce/)
 *  [વિગતવાર દૃશ્ય](https://gu.wordpress.org/plugins/qtyguard-minimum-quantity/advanced/)

## પૉઇન્ટ્સ

હજુ સુધી કોઈ સમીક્ષા સબમિટ કરવામાં આવી નથી.

[Your review](https://wordpress.org/support/plugin/qtyguard-minimum-quantity/reviews/#new-post)

[બધા  સમીક્ષાઓ જુઓ](https://wordpress.org/support/plugin/qtyguard-minimum-quantity/reviews/)

## ફાળો આપનારા

 *   [ Ankit Patel ](https://profiles.wordpress.org/ankitpatel1578/)
 *   [ Hardik Raval ](https://profiles.wordpress.org/hardik2221/)

## સપોર્ટ

કંઈક કહેવું છે? મદદ જોઈએ છે?

 [આધાર ફોરમ જુઓ](https://wordpress.org/support/plugin/qtyguard-minimum-quantity/)