વર્ણન
ટેક્સનોમી ટર્મ લિસ્ટ એ વર્ડપ્રેસ વિઝ્યુઅલ કમ્પોઝરનું એડઓન છે જે પસંદ કરેલ પોસ્ટ ટાઈપ ની ટેક્સોનોમીઝ અથવા કેટેગરી ની યાદી દર્શાવે છે.તે યાદી ને કસ્ટમાઇઝ કરવા માટે અલગ અલગ વિકલ્પો આપે છે. તે કોઈ ખાસ કેટેગરી ની પેટા કેટેગરીઝ ની યાદી પણ દર્શાવે છે. તે વિઝ્યુઅલ કમ્પોઝર ની 4.11 અથવા એનાથી વધારે આવૃત્તિ સાથે અનુરૂપ છે.
Features
• Easy installation
• Show all categories, nested categories and taxonomies
• Free support
• Multi-lingual support
• Gutenberg Compatible
• WPBakery Page Builder compatible
• Translation ready (Gujarati)
સ્ક્રીનશોટ
સ્થાપન
આ વિભાગ પ્લગીનને કેવી રીતે સ્થાપિત કરવું અને તેને કેવી રીતે કાર્ય કરવું તે વર્ણવે છે.
ઉદાહરણ
- અગત્યનું : વિઝ્યુઅલ કમ્પોઝર ને સ્થાપિત અને સક્રિય કરવું જરૂરી છે.
- વર્ડપ્રેસ દ્વારા પ્લગીન સ્થાપિત કરો અથવા ડાઉનલોડ કરી અને /wp-content/plugins/ માં અપલોડ કરો
- વર્ડપ્રેસ ના પ્લગિનસ મેનુ દ્વારા આ પ્લગિન સક્રિય કરો.
- ‘ટેક્સનોમી ટર્મ લિસ્ટ’ element ને તમે વિઝ્યુઅલ કમ્પોઝર ના Element Grid માં જોઈ શકશો.
એફએક્યુ (FAQ)
-
યાદીમાં કેટેગરીઓના પુનરાવર્તનમાં કેટલા સ્તર સુધી જોઈ શકાય છે?
-
3 લેવલ સુધી
-
I have an idea for a great way to improve this plugin.
-
Great! I’d love to hear from you at support@krishaweb.com
સમીક્ષાઓ
ફાળો આપનાર & ડેવલપર્સ
આ ઓપન સોર્સ સોફ્ટવેર છે. નીચેના લોકો એ આ પ્લગિન માટે ફાળો આપ્યો છે.
ફાળો આપનારા“ટેક્સનોમી ટર્મ લિસ્ટ વિઝ્યુઅલ કમ્પોઝર એડઓન” નું 1 ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું છે. Thank you to the translators for their contributions.
“ટેક્સનોમી ટર્મ લિસ્ટ વિઝ્યુઅલ કમ્પોઝર એડઓન” ને તમારી ભાષામાં અનુવાદ કરો.
વિકાસમાં રસ ધરાવો છો?
કોડ બ્રાઉઝ કરો, એસવીએન રીપોઝીટરીમાંથી ચેકઆઉટ કરો, અથવા આરએસએસ દ્વારા ડેવલપમેન્ટ લોગમાં સબ્સ્ક્રાઇબ કરો.
ચેન્જલૉગ
1.6
- Fixed Bugs related to specific category and include parent category
1.5
- Added: Include parent category in case of specific category selection
1.4
- Fixed Bugs
1.3
- Added: Compatible with visual composer version-23.0
1.2
- Tested upto 5.0
1.1
- Added: Child category list
1.0
- Initial Release