વર્ણન
આ WooCommerce એક્સ્ટેંશન તમારા WooCommerce ઓર્ડર માટે ઇન્વૉઇસ જનરેશનને સરળ બનાવે છે. તે એડમિનિસ્ટ્રેટર્સને ઓર્ડર એડમિન પેજ પરથી સીધા જ પીડીએફ ઇન્વૉઇસેસ ડાઉનલોડ કરવા માટે સક્ષમ બનાવે છે, જ્યારે ગ્રાહકો “મારું એકાઉન્ટ” પેજ પરથી તેમના ઓર્ડર પીડીએફને સહેલાઇથી ઍક્સેસ અને ડાઉનલોડ કરી શકે છે.
મુખ્ય વિશેષતાઓ
- ઇન્સ્ટન્ટ પીડીએફ ડાઉનલોડ: માત્ર એક ક્લિકથી પીડીએફ ઇન્વોઇસ મેળવો.
- એડમિન પેજની ઍક્સેસિબિલિટી: ઓર્ડર એડમિન પેજ પરથી સીધા જ પીડીએફ ઇન્વૉઇસ સરળતાથી ડાઉનલોડ કરો.
- ગ્રાહક સુવિધા: “મારું એકાઉન્ટ” પેજ પરથી સરળતાથી ઇન્વૉઇસ ઍક્સેસ કરો અને ડાઉનલોડ કરો.
હુક્સ
- પીડીએફમાં નવી ઓર્ડર વસ્તુઓનો સમાવેશ કરવા માટે ઉપયોગ કરાયેલ હુક્સ,
add_action( ‘wcopd_order_pdf_add_extra_order_details’, ‘callback_function’, 10, 1 );
સ્ક્રીનશોટ
સ્થાપન
- “/wp-content/plugins/” ડિરેક્ટરીમાં પ્લગઇન અપલોડ કરો.
- વર્ડપ્રેસમાં “પ્લગઇન્સ” મેનૂ દ્વારા પ્લગઇનને સક્રિય કરો.
સમીક્ષાઓ
ફાળો આપનાર & ડેવલપર્સ
“WooCommerce ઓર્ડર માટે PDF ઇન્વૉઇસેસ ડાઉનલોડ કરો” નું 2 ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું છે. તેમના યોગદાન માટે અનુવાદકો આપનો આભાર.
“WooCommerce ઓર્ડર માટે PDF ઇન્વૉઇસેસ ડાઉનલોડ કરો” ને તમારી ભાષામાં અનુવાદ કરો.
વિકાસમાં રસ ધરાવો છો?
કોડ બ્રાઉઝ કરો, જોવોઅસ્વીએન રેપોઝિટરીમાંથી,અથવા સબ્સ્ક્રાઇબ કરોડેવલપમેન્ટ દ્વારાઆરઅસઅસ.