વૂકોમર્સ માટે ઓર્ડર ડિલિવરી તારીખ અને સમય

વર્ણન

પ્લગઇન વપરાશકર્તાઓને ચેકઆઉટ પૃષ્ઠ પર ઓર્ડર ડિલિવરી પ્રકાર, ઓર્ડર ડિલિવરી તારીખ અને ઓર્ડર ડિલિવરી સમય પસંદ કરવાની મંજૂરી આપે છે. એડમિન બાજુથી સ્ટોર માલિક તારીખ રેંગ અને શરૂઆતનો સમય સેટ કરી શકે છે – સ્ટોર પિકઅપ માટેનો અંતિમ સમય અથવા ઓર્ડર પહોંચાડવા માટે.

સ્ક્રીનશોટ

સ્થાપન

  1. તમારા WordPress એડમિન પેનલમાં લોગ ઇન કરો અને પ્લગઇન્સ -> નવું ઉમેરો પર જાઓ.
  2. સર્ચ બોક્સમાં સેટઅપ ઓર્ડર ડિલિવરી તારીખ અને વૂ કોમર્સ ઓર્ડર માટે સમય લખો અને સર્ચ બટન પર ક્લિક કરો.
  3. Woocommerce પ્લગઇન માટે ઓર્ડર ડિલિવરી તારીખ અને સમય વ્યવસ્થાપન શોધો.
  4. પછી Install Now પર ક્લિક કરો અને પછી પ્લગઇન સક્રિય કરો. અથવા
  5. WooCommerce ઓર્ડર ડિલિવરી ટાઈમ મેનેજમેન્ટ પ્લગઇન ડાઉનલોડ કરો અને તમારી હાર્ડ ડિસ્ક પર સેવ કરો.
  6. તમારા WordPress માં લોગિન કરો અને પ્લગઇન્સ ઉમેરો પૃષ્ઠ પર જાઓ.
  7. ઝિપ અપલોડ કરવા માટે પ્લગઇન અપલોડ કરો બટન પર ક્લિક કરો.
  8. પ્લગઇન ઇન્સ્ટોલ અને સક્રિય કરવા માટે “હમણાં ઇન્સ્ટોલ કરો” પર ક્લિક કરો.

એફએક્યુ (FAQ)

WooCommerce માટે ઓર્ડર ડિલિવરી તારીખ અને સમય વ્યવસ્થાપન શા માટે વાપરવું?

  1. ડિલિવરી પ્રકારનો વિકલ્પ, ડિલિવરી તારીખ પીકર અને અંદાજિત ડિલિવરી સમયગાળો ચેકઆઉટ પ્રક્રિયામાં સરળતાથી સંકલિત કરવામાં આવે છે.
  2. પ્રકાર, તારીખ અને ઉપરાંત, ગ્રાહક એક કલાક પસંદ કરી શકે છે જે તમારા દૈનિક શિપમેન્ટના રૂપરેખાંકન અને પસંદ કરેલ શિપિંગ પદ્ધતિ પર આધારિત હશે.
  3. જ્યાં ડિલિવરી ઉપલબ્ધ ન હોય તેવી તારીખો સ્પષ્ટ કરો, દા.ત. રજાઓ અથવા અન્ય કાર્યક્રમો.
  4. એડમિન પસંદ કરેલી ડિલિવરી તારીખ સાથે જુએ છે.

પેજ નામ સેટ કરવું એટલે શું?

  1. એકવાર તમે પ્લગઇન ઇન્સ્ટોલ અને સક્રિય કરી લો, પછી તમે એડમિન સ્લાઇડ મેનૂ હેઠળ વુ ઓર્ડર ડિલિવરી સેટિંગ્સ મેનૂ આઇટમ જોઈ શકો છો.
  2. તે પેજ પર તમે બધા ઓર્ડર માટે ડિલિવરી તારીખ અને ડિલિવરી સમય સેટ કરી શકો છો.

સમીક્ષાઓ

2 સમીક્ષાઓ વાંચો

ફાળો આપનાર & ડેવલપર્સ

આ ઓપન સોર્સ સોફ્ટવેર છે. નીચેના લોકો એ આ પ્લગિન માટે ફાળો આપ્યો છે.

ફાળો આપનારા

“વૂકોમર્સ માટે ઓર્ડર ડિલિવરી તારીખ અને સમય” નું 2 ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું છે. તેમના યોગદાન માટે અનુવાદકો આપનો આભાર.

“વૂકોમર્સ માટે ઓર્ડર ડિલિવરી તારીખ અને સમય” ને તમારી ભાષામાં અનુવાદ કરો.

વિકાસમાં રસ ધરાવો છો?

કોડ બ્રાઉઝ કરો, જોવોઅસ્વીએન રેપોઝિટરીમાંથી,અથવા સબ્સ્ક્રાઇબ કરોડેવલપમેન્ટ દ્વારાઆરઅસઅસ.

ચેન્જલૉગ

2.0

  • વધુ સારી સુરક્ષા માટે કોડ અપડેટ કરો.
  • કોડ ગુણવત્તા અને અમલીકરણમાં સુધારો.
  • WooCommerce હાઇ-પર્ફોર્મન્સ ઓર્ડર સ્ટોરેજ માટે સપોર્ટ ઉમેરો.
  • નાની ભૂલો સુધારો.

1.6.2

  • સંશોધિત ડેશબોર્ડ આઇકન.
  • જૂની તારીખ પસંદગી સમસ્યાને ઠીક કરો.
  • નાની ભૂલો સુધારો.

1.6.1

  • ગ્રાહકના ઓર્ડર ઇમેઇલમાં ઓર્ડરનો પ્રકાર, ઓર્ડર તારીખ અને ઓર્ડરનો સમય ઉમેર્યો.
  • એડમિન સૂચના ઇમેઇલમાં ઓર્ડર પ્રકાર, ઓર્ડર તારીખ અને ઓર્ડર સમય ઉમેર્યો.
  • નાની ભૂલો સુધારો.

1.5.4

  • વોરિંગ સમસ્યાને ઠીક કરો – જ્યારે ડીબગ મોડ ચાલુ હોય ત્યારે ડિસ્પ્લે કરો.
  • સુધારેલ મેનુ લોગો.

1.5.3

  • પૃષ્ઠ સ્થાન બદલો
  • મેનુ આઇકન બદલો

1.5.2

  • મુખ્ય સમસ્યાનું નિરાકરણ – ડેટાબેઝમાં ડેટા સેવ થતો નથી.
  • Woocommerce ઓર્ડર પેજમાં ફીલ્ડ્સ ઉમેર્યા.

1.1.3

  • એડમિન સફળતાની સૂચના ઉમેરી.

1.1.2

  • ઉમેર્યું from time & to time

1.1

  • પસંદ કરેલી તારીખ માટે શ્રેણી કેલેન્ડર ઉમેર્યું.

1.0

  • પસંદ કરેલી તારીખ માટે કેલેન્ડર ઉમેર્યું.