વર્ણન
આ પ્લગઇન વેરિયેબલ પ્રોડક્ટને એજેક્સ દ્વારા કાર્ટમાં એડ કરવાની ફંક્શનાલિટી આપે છે. વુકોમર્સમાં આ ફીચર નથી. પ્લગઇન પોતાની જેકવેરી ઉમેરે છે જે વુકોર્મસ ની ડિફોલટ એડ ટુ કાર્ટ જેકવેરી ફોર સીંગલ પ્રોડક્ટ કરતા અલગ હોય છે.
આ પ્લગઇન અન્ય પ્લગઇન્સ દ્વારા ઉમેરાયેલ વધારાના ફીલ્ડ અને અન્ય ડેટા મોકલવાનું પણ સમર્થન કરે છે. આ મોટાભાગના પ્રોડક્ટ એડોન અને વધારાના ફીલ્ડ ડેટા સાથે કામ કરશે.
જો તમને બીજા કોઈ પ્લગઇન સાથે કનફલિક્ટ પડતો હોય તો મને સપોર્ટ ફોરમમાં જણાવો.
સ્થાપન
- અપલોડ કરો
woocommerce-ajax-add-to-cart-variable-products
ને/wp-content/plugins/
ડિરેક્ટરીમાં - પ્લગઇનને વર્ડપ્રેસના પ્લગઈનસ મેન્યુ દ્ધારા એકટિવેટ કરો.
એફએક્યુ (FAQ)
-
આ પ્લગઈન કઈ રીતે કાર્ય કરે છે?
-
આ પ્લગઈન તમારી થીમના ફુટરમાં નવી જાવાસક્રિપ્ટ એડ કરે છે, જ્યારે તમે વેરીયેબલ પ્રોડક્ટ પેજમાં એડ ટુ કાર્ટ બટન પર કલિક કરો છો ત્યારે તે પેજમાંથી જરૂરી ડેટા લે છે અને તેને પ્લગઇનના પીએચપી એજેક્સ ફંકસનને મોકલે છે.
-
શુ આ પ્લગીન મારી થીમ જોડે કાર્ય કરશે?
-
હા, આ પ્લગઇન મોસ્ટ ઓફ બધી થીમ જોડે કામ કરશે. ખાલી એટલું ધ્યાન રાખજો કે તમે વેરીયેબલ પ્રોડક્ટ ટેમ્પલેટના એડ ટુ કાર્ટ બટનમાંથી સીએસએસ કલાસ કાઢેલ નથી.
-
શું આ પ્લગઇન ફક્ત એક પ્રોડક્ટ પેજ અથવા આર્કાઇવ પેજ અથવા કેટેગરી પેજ પર જ ફંક્શનાલિટી ઉમેરે છે?
-
આ પ્લગઇન દરેક જગ્યાએ એજેક્સ ફંક્શનાલિટી સક્રિય કરે છે. જેમકે પ્રોડક્ટ પેજ, કેટેગરી પેજ, આર્કાઇવ પેજ તથા શોર્ટકોડ વીથ સાઇડબાર, જ્યાં તેને વેરેબલ પ્રોડક્ટ મળશે, ત્તે જગ્યાએ એજેક્સ ફંક્શનાલિટી સાથે કામ કરશે.
સમીક્ષાઓ
ફાળો આપનાર & ડેવલપર્સ
“વૂકોમર્સ એજેક્સ એડ ટુ કાટૅ ફોર વેરયેબલ પ્રોડક્ટ્સ” નું 2 ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું છે. તેમના યોગદાન માટે અનુવાદકો આપનો આભાર.
“વૂકોમર્સ એજેક્સ એડ ટુ કાટૅ ફોર વેરયેબલ પ્રોડક્ટ્સ” ને તમારી ભાષામાં અનુવાદ કરો.
વિકાસમાં રસ ધરાવો છો?
કોડ બ્રાઉઝ કરો, જોવોઅસ્વીએન રેપોઝિટરીમાંથી,અથવા સબ્સ્ક્રાઇબ કરોડેવલપમેન્ટ દ્વારાઆરઅસઅસ.
ચેન્જલૉગ
2.2.1
- સુધારો – WP સ્ટાન્ડર્ડ પ્રમાણે ટેક્સ્ટડોમેન સુધારવામાં આવેલ છે.
- ઉમેરો – ભાષાંતર માટે પ્લગઇનમાં ભાષાનું ફોલડર ઉમેરેલ છે.
2.2
- સુધારો – લાઇન 157 પર $this ની પીએચપી એરર. એની નવા WP વરઝનમાં જરૂર નથી તે માટે કોડ કાઢી નાખેલ છે.
- સુધારો – હવે આ કોઇ પણ એટ્રિબ્યુટ વેરીએશન જોડે કામ કરશે.
2.1
- સુધારો – પહેલા અલગ માત્રા ના સમાન વેરીએશનને અલગ લાઈન તરીકે કાર્ટમાં એડ કરતા હતા. તે હવે સુધારેલ છે.
2.0
- ઉમેરો – હવે, પ્લગઈન બીજા પ્લગઇન જોડે કામ કરશે જેમકે નેમ યોર પ્રાઇસ, પ્રોડક્ટ બંડલ, પ્રોડક્ટ એડ-ઓન. @Tofandel નો જેકવેરી હિંટ પ્રમાણે પીએચપીમાં ફેરફાર કર્યા. તે બદલ ખૂબ ખૂબ આભાર.
1.5
- સુધારો – આઈડી(ID) મેળવવાની કે ફેચ કરવાની એરર, $product->id to $product->Get_ID()
1.4
- સુધારો – જ્યારે પ્લગઇન એકટિવેટ થતું હતું ત્યારે અમુક થીમમાં સિંગલ પ્રોડક્ટ માટે એજેક્સ ચાલતું નહતું
1.3
- Fixed – Updated code for getting product_type as per new woocommerce methods
- સુધારો – સ્ટ્રીપસ્લેસ ડેટામાં ઉમેરેલ છે. તેથી હવે વેરીએશન જોડે સ્લેસ વર્ક ચાલશે.
- સુધારો – વર્તમાન અને જૂની કાર્ટ આઈટમસ માટે કુકીસ સેટ કરવી. : unicco
1.2.9
- Fixed – Simple product ajax works with plugin now.
1.2.8
- Added support for woocommerce lightbox plugin
- Js updated to work with most of the theme now
1.2.7
- Network Activation Added – Suggested by User lucastello
- Redirect to cart page if option selected in woocommerce setting
1.2.6
- Jquery Refined with latest woocommerce version.
- Backward compability for swatches and hidden input variations
1.2.5
- Updated Jquery to work with Radio button plugins. : mantish – WC Variations Radio Buttons – 8manos
1.2.4
- Updated Jquery issue reported by user. : david127, nonverbla
- Js Improvement suggested by user, now it will work with multiple tye of variations. : Igor Jerosimic
- Removed AddtocartAjax localize script which was not in use.
- Supports Latest Woocommerce and wordpress.
1.2.3
- Updated Jquery, so it works properly with IE10 / IE11
1.2.2
- jquery updated. so if no variation selected, user will get error to select variable.
1.2.1
- Minor fix for setting tab issue
1.2
- Added Selection in woocommerce product tab wc ajax variable product setting for variation selection need on category / shop page or not.
- Added Strip Html security fix. / Thanks – Michal for pointing out this security bug
- Added support for other variable swatches and color box selection plugin / Thanks – Mycreativeway for updated jquery code
1.1.1
- Added Ob_start() starting of hooks so it works perfect on chrome and Firefox. / Thanks – Michal for mail on it.
1.1
- Functions updated to work with minicart widget.
- Now Default cart widget of woocommerce will also update same time with adding to cart.
1.0.3
- Updated the Function in which Cart Fragments was not updating in Chrome. Will work on all browser now without issue.
1.0.2
- Updated function as ajax was not working for guest users. / – Thanks – sharpe89 to pointing issue.
1.0.1
- Bug Fix to not load js file after activation
- Remove files which not required from plugin
1.0
- Dirctly works after activation.
- No any setting page.