-
સુરત મીટઅપ : જૂન ૧૧, ૨૦૧૭ વર્ડપ્રેસ મીટઅપ
કેમ છો મિત્રો, અમારી આગામી સુરત મીટઅપ ૧૧ મી જૂન, ૨૦૧૭ ના રોજ, એટલે કે જૂન ૨૦૧૭ ના બીજા રવિવારે છે. મીટઅપ્સ ની કાર્યસૂચિ નીચે પ્રમાણે છે. ૧) “WP-CLI શું છે અને તે કેવી રીતે ઉપયોગી થઈ શકે?” આ સત્રમાં CLI શું છે? વર્ડપ્રેસ સાઇટના વિકાસ અને જાળવણી દરમિયાન અમે વર્ડપ્રેસ સાથે કેવી રીતે તેનો…
-
વર્ડપ્રેસ ની તમામ વસ્તુ વિશે વાતચીત વર્ડપ્રેસ નિષ્ણાત દ્વારા..
કેમ છો મિત્રો, અમારી આગામી મીટઅપ્સ ૧૯ મી માર્ચ ૨૦૧૭ એટલે કે માર્ચ ના ત્રીજા રવિવારે છે. મીટઅપ્સ ની કાર્યસૂચિ નીચે પ્રમાણે છે. ૧ ) ગ્રુપ સત્ર માં ” વર્ડપ્રેસ ની તમામ વસ્તુ વિશે વાતચીત વર્ડપ્રેસ નિષ્ણાત દ્વારા” આ વખતે અમારી મીટઅપ્સ માં એક નવો અભિગમ અમલમાં આવે છે. અમે એક ગ્રુપ સત્ર નું આયોજન…
-
મીટઅપ: પરિચય કેવી રીતે વર્ડપ્રેસ થીમ યુનિટ ટેસ્ટિંગ કરવું અને વર્ડપ્રેસ ને પાછું કેમ આપવું
કેમ છો મિત્રો, અમારી આગામી મીટઅપ્સ ૨૬ ફેબ્રુ ૨૦૧૭, એટલે કે ફેબ્રુઆરી ૨૦૧૭ ના છેલ્લા રવિવારે છે. મીટઅપ્સ ની કાર્યસૂચિ નીચે પ્રમાણે છે. (૧) “વર્ડપ્રેસ થીમ યુનિટ ટેસ્ટિંગ પરિચય” પર એક સત્ર હશે. (૨) “વર્ડપ્રેસ ને પાછું આપવા” પર એક સત્ર હશે. દરેક સત્ર માં ૪૫ મિનિટ નો સત્ર + ૧૫ મિનિટ સવાલ/જવાબ અને ચર્ચા…