-
વર્ડપ્રેસ ની તમામ વસ્તુ વિશે વાતચીત વર્ડપ્રેસ નિષ્ણાત દ્વારા..
કેમ છો મિત્રો, અમારી આગામી મીટઅપ્સ ૧૯ મી માર્ચ ૨૦૧૭ એટલે કે માર્ચ ના ત્રીજા રવિવારે છે. મીટઅપ્સ ની કાર્યસૂચિ નીચે પ્રમાણે છે. ૧ ) ગ્રુપ સત્ર માં ” વર્ડપ્રેસ ની તમામ વસ્તુ વિશે વાતચીત વર્ડપ્રેસ નિષ્ણાત દ્વારા” આ વખતે અમારી મીટઅપ્સ માં એક નવો અભિગમ અમલમાં આવે છે. અમે એક ગ્રુપ સત્ર નું આયોજન…
-
મીટઅપ: કેવી રીતે તમારા ઈકૉમેર્સ સ્ટોર ને ૧ કલાક કરતાં ઓછા સમય માં બનાવવુ
કેમ છો વૂ નિંજાસ, ફેબ્રુઆરી ૨૦૧૭ માટે અમે કેટલાક સ્વયંસેવક સાથે ચર્ચા પર આધારિત અમારી આગામી મીટઅપ તારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૭ જાહેર કરી રહ્યા છીએ. “શું તમે છેલ્લા કેટલાક સમય થી એક ઑનલાઇન સ્ટોર બનાવવા નું વિચારો છો.પણ તે મુશ્કેલ છે, તે સમય લે છે અને મોંઘું છે.” આવું સાંભળેલું છે? તો આ મીટઅપ તમને કેવી…