Themes List

દ્વારા ફિલ્ટર:
સંપાદિત કરો

ગોઠવણી

લક્ષણો

વિષય

થીમ સૂચિ પર પાછા ફરો

એસ્ત્રા

Brainstorm Force દ્વારા

Commercial Theme

આધાર

This theme is free but offers additional paid commercial upgrades or support.

આવૃત્તિ: 4.6.9

છેલ્લો સુધારો: માર્ચ 21,2024

Active Installations: દસ લાખ +

વર્ડપ્રેસ આવૃત્તિ: 5.3 અથવા તેથી વધુ

પીએચપી(PHP) આવૃત્તિ: 5.3 અથવા તેથી વધુ

થીમ મુખ્ય પેજ

એસ્ટ્રા બ્લોગ, વ્યક્તિગત પોર્ટફોલિયો, બિઝનેસ વેબસાઇટ અને WooCommerce storefront માટે ઝડપી, સંપૂર્ણપણે વૈવિધ્યપૂર્ણ બનાવી શકાય અને સુંદર થીમ યોગ્ય છે. તે ખૂબ જ ઓછા વજનવાળા (અગ્રભાગે 50 કેબીથી ઓછા) છે અને અપ્રતિમ ગતિ આપે છે. ધ્યાનમાં એસઇઓ સાથે બનેલ, એસ્ટ્રા Schema.org કોડ સંકલિત સાથે આવે છે જેથી શોધ એંજીન્સ તમારી સાઇટને ગમશે. તે વિશેષ સુવિધાઓ અને ટેમ્પલેટો આપે છે જેથી તે એલિમેન્ટર, બીવર બિલ્ડર, વિઝ્યુઅલ રચયિતા, સાઇટઑગ્રિન, દિવી વગેરે જેવા બધા પૃષ્ઠ બિલ્ડરો સાથે સંપૂર્ણપણે કાર્ય કરે છે. # અન્ય WooCommerce તૈયાર # રિસ્પોન્સિવ # RTL અને અનુવાદ તૈયાર # પ્રીમિયમ એડન સાથે વિસ્તૃત # નિયમિત સુધારાશે # બ્રિનેસ્ટોર્મ ફોર્સ દ્વારા ડિઝાઇન, વિકસિત, જાળવણી અને સપોર્ટેડ. સંપૂર્ણ આધાર થીમ શોધી રહ્યાં છો? આગળ ન જુઓ. એસ્ટ્રા ઝડપી, સંપૂર્ણપણે વૈવિધ્યપૂર્ણ બનાવી શકાય તેવી અને WooCommerce તૈયાર થીમ છે જેનો ઉપયોગ તમે કોઈપણ પ્રકારની વેબસાઇટ બનાવવા માટે કરી શકો છો!

કોઈ થીમ્સ મળી નથી. એક અલગ શોધ પ્રયાસ કરો.