એસ્ત્રા

Commercial theme
આ થીમ મફત છે પરંતુ વધારાના પેઇડ કોમર્શિયલ અપગ્રેડ અથવા સપોર્ટ ઓફર કરે છે. સપોૅટ જુઓ
એસ્ટ્રા વર્ડપ્રેસ થીમ ખૂબ જ ઝડપી અને ખૂબ જ કસ્ટમાઇઝ કરી શકાય તેવી છે. તેના 1 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ છે અને 5,700+ ફાઇવ-સ્ટાર સમીક્ષાઓ સાથે વિશ્વની એકમાત્ર થીમ છે! તે વ્યાવસાયિક વેબ ડિઝાઇનર્સ, સોલોપ્રેન્યોર્સ, નાના વ્યવસાયો, ઈકોમર્સ, સભ્યપદ સાઇટ્સ અને કોઈપણ પ્રકારની વેબસાઇટ માટે આદર્શ છે. તે ખાસ સુવિધાઓ અને ટેમ્પ્લેટ્સ પ્રદાન કરે છે તેથી તે સ્પેક્ટ્રા, એલિમેન્ટર, બીવર બિલ્ડર વગેરે જેવા બધા પેજ બિલ્ડર્સ સાથે સંપૂર્ણ રીતે કાર્ય કરે છે. ઝડપી પ્રદર્શન, સ્વચ્છ કોડ, મોબાઇલ-ફર્સ્ટ ડિઝાઇન અને સ્કીમા માર્કઅપ બધું બિલ્ટ-ઇન છે, જે થીમને અપવાદરૂપે SEO-ફ્રેન્ડલી બનાવે છે. તે WooCommerce, SureCart અને અન્ય ઈકોમર્સ પ્લગઈન્સ સાથે સંપૂર્ણપણે સુસંગત છે અને ઘણી બધી સ્ટોર-ફ્રેન્ડલી સુવિધાઓ અને ટેમ્પ્લેટ્સ સાથે આવે છે. એસ્ટ્રા મફત વપરાશકર્તાઓ માટે નિષ્ણાત સપોર્ટ પણ પ્રદાન કરે છે. થીમના દરેક પાસામાં મદદ કરવા માટે સંપૂર્ણપણે પ્રશિક્ષિત WordPress નિષ્ણાતોની સમર્પિત ટીમ હાથ પર છે. એસ્ટ્રાના લાઇવ ડેમોનો પ્રયાસ કરો: https://zipwp.org/themes/astra/
લક્ષણો
Downloads per day
સક્રિય સ્થાપનો: દસ લાખ +
રેટિંગ્સ
આધાર
કંઈક કહેવું છે? મદદ જોઈએ છે?
અહેવાલ
શું આ થીમમાં મુખ્ય સમસ્યાઓ છે?