WordPress.org

Themes

All themes

બોસ્ટન

બોસ્ટન

આ થીમ ૨ વર્ષથી અપડેટ કરવામાં આવી નથી. તે લાંબા સમય સુધી જાળવવામાં આવી નથી અને જ્યારે વર્ડપ્રેસ વધુ તાજેતરના સંસ્કરણો સાથે વાપરતી વખતે સુસંગતતા ના મુદ્દા હોઈ શકે છે.

  • આવૃત્તિ 1.1.3
  • Last updated ઓક્ટોબર 3,2021
  • Active installations 2,000+
  • PHP version 5.6

બોસ્ટન એ ન્યૂનતમ વર્ડપ્રેસ થીમ છે જે બ્લોગર માટે રચાયેલ છે, તે ઘણા લક્ષણો આપે છે જે બ્લોગરને ગમશે. શું તમે તમારા પોતાના વિચારો શેર કરવા માગો છો, તમારા તાજેતરની તારણો વિશે લખો, બોસ્ટન આ અને વધુ પૂર્ણ કરવા માટે રચાયેલ છે. https://www.famethemes.com/contact/ પર મફત સપોર્ટ મેળવો અને http://www.famethemes.com/preview/?theme=Boston પર ડેમો તપાસો.

Downloads per day

Active Installations: 2,000+