WordPress.org

Themes

All themes

ગારફંકેલ

ગારફંકેલ

આ થીમ ૨ વર્ષથી અપડેટ કરવામાં આવી નથી. તે લાંબા સમય સુધી જાળવવામાં આવી નથી અને જ્યારે વર્ડપ્રેસ વધુ તાજેતરના સંસ્કરણો સાથે વાપરતી વખતે સુસંગતતા ના મુદ્દા હોઈ શકે છે.

Community theme

આ થીમ સમુદાય દ્વારા વિકસિત અને સમર્થિત છે. Contribute to this theme

  • આવૃત્તિ 2.1.2
  • છેલે અપડેટ થયેલું મે 1,2023
  • Active installations 1,000+
  • પીએચપી(PHP) આવૃતિ 5.4

ગારફંકેલ ચણતર લેઆઉટ સાથે એક સ્ટાઇલિશ અને પ્રતિભાવ પિન્ટરેસ્ટ-શૈલી થીમ છે. તે પ્રતિભાવશીલ અને રેટિના-તૈયાર ડિઝાઇન, છ પોસ્ટ ફોર્મેટ માટે સપોર્ટ, બ્લોક એડિટર સપોર્ટ, તાજેતરની પોસ્ટ્સ માટે વિજેટ્સ અને થંબનેલ્સ અને અવતાર સાથેની તાજેતરની ટિપ્પણીઓ, એક આર્કાઇવ પૃષ્ઠ ટેમ્પ્લેટ, પૂર્ણ-પહોળાઈ પૃષ્ઠ ટેમ્પલેટ, જેટપેક અનંત સ્ક્રોલ સપોર્ટ અને બ્લોક એડિટર અને ક્લાસિક એડિટર બંને માટે સંપાદક શૈલીઓ. ડેમો: https://andersnoren.se/themes/garfunkel/

Downloads per day

સક્રિય સ્થાપનો: 1,000+