WordPress.org

Themes

All themes

ગુટો લાઇટ

ગુટો લાઇટ

  • આવૃત્તિ 1.2.7
  • છેલે અપડેટ થયેલું ડિસેમ્બર 2,2024
  • Active installations 10+
  • વર્ડપ્રેસ વર્ઝન 6.0
  • પીએચપી(PHP) આવૃતિ 7.4

ગુટો એક ઝડપી, સરળતાથી કસ્ટમાઇઝ કરી શકાય તેવી બહુહેતુક વર્ડપ્રેસ થીમ છે. થીમમાં 6+ સુંદર અનન્ય વિશિષ્ટ ડેમો ભિન્નતાઓ છે! તે તમારા સ્ટાર્ટઅપ, આઇટી એજન્સી, ફેશન શોપ, સમાચાર અને મેગેઝિન, ફ્રીલાન્સર પોર્ટફોલિયો, મોટિવેશનલ સ્પીકર, બાગકામ અને હોમ ડેકોર અને બ્લોગ વેબસાઇટ્સ વગેરે માટે યોગ્ય છે. થીમમાં એક-ક્લિક ડેમો ડેટા ઇમ્પોર્ટ સુવિધા શામેલ છે. થીમ ઓનલાઇન દસ્તાવેજીકરણ તમને તમારી સાઇટને થીમ ડેમો સાઇટ જેવી જ પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન આપશે. ગુટોમાં તમારા ઓનલાઇન શોપિંગ અનુભવને વધુ આરામદાયક અને વધુ સક્ષમ બનાવવા માટે WooCommerce શોપિંગ સુવિધા શામેલ છે. તે હલકો છે અને તમારી વેબસાઇટ મુલાકાતીઓને વ્યસ્ત રાખવા માટે અસાધારણ ગતિ પ્રદાન કરે છે! થીમ SEO ઑપ્ટિમાઇઝ્ડ, રિસ્પોન્સિવ, W3 માન્ય છે અને IE11, એજ, ક્રોમ, બ્રેવ, ફાયરફોક્સ, સફારી, ઓપેરા, યુસી, વગેરે જેવા બ્રાઉઝર્સ સાથે સુસંગત છે. થીમ ડેમો એલિમેન્ટર પેજ બિલ્ડર સાથે બનાવવામાં આવ્યો છે. જો તમને અમારું કાર્ય ગમે છે અને થીમ તમારા પ્રોજેક્ટ અથવા વ્યવસાય માટે મદદરૂપ લાગે છે, તો કૃપા કરીને 5-સ્ટાર સમીક્ષાનો વિચાર કરો! તે અમને ગુટો લાઇટમાં વધુ ઉત્તેજક નવા ડેમો ઉમેરવા માટે ખૂબ પ્રેરણા આપશે. ગુટો લાઇટના બધા ઉપલબ્ધ ડેમો તપાસો: https://gutotheme.com/.

Downloads per day

સક્રિય સ્થાપનો: 10+