WordPress.org

Themes

All themes

હેલો એલિમેન્ટર

હેલો એલિમેન્ટર

Commercial theme

આ થીમ મફત છે પરંતુ વધારાના પેઇડ કોમર્શિયલ અપગ્રેડ અથવા સપોર્ટ ઓફર કરે છે.

  • આવૃત્તિ 3.3.0
  • છેલે અપડેટ થયેલું જાન્યુઆરી 21,2025
  • Active installations દસ લાખ +
  • વર્ડપ્રેસ વર્ઝન 6.0
  • પીએચપી(PHP) આવૃતિ 7.4

હેલો એલીમેંટર એક લાઇટવેટ અને મિનિમલિસ્ટ વર્ડપ્રેસ થીમ છે, જે ખાસ કરીને એલીમેંટર સાઇટ બિલ્ડર પ્લગિન સાથે સરળતાથી કામ કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ થીમ મફત, ઓપન-સોર્સ છે અને તે વપરાશકર્તાઓ માટે બનાવવામાં આવ્યું છે, જેઓને લવચિક, વાપરવા માટે સરળ અને કસ્ટમાઇઝેબલ વેબસાઇટની જરૂર છે. આ થીમ પ્રદર્શન માટે ઓપ્ટિમાઇઝ્ડ છે અને વપરાશકર્તાઓને એલીમેંટર ડ્રેગ-એન્ડ-ડ્રોપ સાઇટ બિલ્ડરનો ઉપયોગ કરીને પોતાનો અનોખો ડિઝાઇન બનાવવાનો મજબૂત આધાર આપે છે. તેની સરળતા અને લવચીકતા તેને નવા શીખનાર અને અનુભવી વેબ ક્રિએટર્સ માટે એક ઉત્તમ પસંદગી બનાવે છે.

Downloads per day

સક્રિય સ્થાપનો: દસ લાખ +

રેટિંગ્સ

4.3 out of 5 stars.

આધાર

કંઈક કહેવું છે? મદદ જોઈએ છે?

આધાર ફોરમ જુઓ

અહેવાલ

શું આ થીમમાં મુખ્ય સમસ્યાઓ છે?

આ થીમની જાણ કરો.

ભાષાંતર

Translate this theme

Browse the code