Themes List
ટ્વેન્ટી ટ્વેન્ટી

અમારી નવી થીમ 2020 એ નવા ગુટનબર્ગ બ્લોક એડીટર(પેજ બિલ્ડર) ની પરિવર્તનક્ષમતાનો સંપૂર્ણ લાભ લેવા માટે બનાવવામાં આવી છે. સંસ્થાઓ અને વ્યવસાયો પાસે જૂથ (ગ્રુપ) અને કોલમ બ્લોક્સનો ઉપયોગ કરીને અનંત લેઆઉટ સાથે ગતિશીલ ઉતરાણ પૃષ્ઠો (ડાયનામિક લેન્ડિંગ પેજ) બનાવવાની ક્ષમતા છે. કેન્દ્રિત સામગ્રી કોલમ અને ફાઇન ટ્યુન ટાઇપોગ્રાફી પણ તેને પરંપરાગત બ્લોગ્સ માટે યોગ્ય બનાવે છે. સંપૂર્ણ સંપાદક શૈલીઓ તમને પ્રકાશિત કરે તે પહેલાં જ, તમારી સામગ્રી (વેબસાઈટ) કેવી દેખાશે તેનો સારો ખ્યાલ આપે છે. તમે કસ્ટમાઇઝરમાં બેકગ્રાઉન્ડ રંગો અને એક્સેન્ટ રંગ બદલીને તમારી સાઇટને વ્યક્તિગત (બ્રાન્ડ) સ્પર્શ આપી શકો છો. તમારી સાઇટ પરના બધા તત્વોના રંગો તમે પસંદ કરેલા રંગોના આધારે આપમેળે ગણવામાં આવે છે, તમારા મુલાકાતીઓ માટે ઉચ્ચ, સુલભ રંગ વિપરીતતાની ખાતરી આપે છે.
કોઈ થીમ્સ મળી નથી. એક અલગ શોધ પ્રયાસ કરો.