અમારી નવી થીમ 2020 એ નવા ગુટનબર્ગ બ્લોક એડીટર(પેજ બિલ્ડર) ની પરિવર્તનક્ષમતાનો સંપૂર્ણ લાભ લેવા માટે બનાવવામાં આવી છે. સંસ્થાઓ અને વ્યવસાયો પાસે જૂથ (ગ્રુપ) અને કોલમ બ્લોક્સનો ઉપયોગ કરીને અનંત લેઆઉટ સાથે ગતિશીલ ઉતરાણ પૃષ્ઠો (ડાયનામિક લેન્ડિંગ પેજ) બનાવવાની ક્ષમતા છે. કેન્દ્રિત સામગ્રી કોલમ અને ફાઇન ટ્યુન ટાઇપોગ્રાફી પણ તેને પરંપરાગત બ્લોગ્સ માટે યોગ્ય…
twentytwenty.2.9.zip