WordPress.org

Themes

All themes

ટવેન્ટી ટવેન્ટી-ફાઇવ

ટવેન્ટી ટવેન્ટી-ફાઇવ

Community theme

આ થીમ સમુદાય દ્વારા વિકસિત અને સમર્થિત છે.

  • આવૃત્તિ 1.2
  • છેલે અપડેટ થયેલું એપ્રિલ 15,2025
  • Active installations 900,000+
  • વર્ડપ્રેસ વર્ઝન 6.7
  • પીએચપી(PHP) આવૃતિ 7.2

ટ્વેન્ટી ટ્વેન્ટી-ફાઇવ સરળતા અને અનુકૂલનક્ષમતા પર ભાર મૂકે છે. તે લવચીક ડિઝાઇન વિકલ્પો પ્રદાન કરે છે, જે વિવિધ પૃષ્ઠ પ્રકારો માટે વિવિધ પેટર્ન દ્વારા સમર્થિત છે, જેમ કે સેવાઓ અને લેન્ડિંગ પૃષ્ઠો, તેને વ્યક્તિગત બ્લોગ્સ, વ્યાવસાયિક પોર્ટફોલિયો, ઑનલાઇન સામયિકો અથવા વ્યવસાય વેબસાઇટ્સ બનાવવા માટે આદર્શ બનાવે છે. તેના નમૂનાઓ ટેક્સ્ટ-ફોકસ્ડથી લઈને ઈમેજ-હેવી લેઆઉટ સુધીની વિવિધ બ્લોગ શૈલીઓ પૂરી પાડે છે. વધુમાં, તે આંતરરાષ્ટ્રીય ટાઇપોગ્રાફી અને વિવિધ કલર પેલેટને સપોર્ટ કરે છે, વિશ્વભરના વપરાશકર્તાઓ માટે સુલભતા અને કસ્ટમાઇઝેશનની ખાતરી કરે છે.

Patterns

Downloads per day

સક્રિય સ્થાપનો: 900,000+