ટવેન્ટી ટવેન્ટી ટુ

નક્કર રીતે ડિઝાઇન કરેલા પાયા પર બનેલ, ટ્વેન્ટી ટ્વેન્ટી-ટુ એ વિચારને સ્વીકારે છે કે દરેક વ્યક્તિ ખરેખર અનન્ય વેબસાઇટને પાત્ર છે. થીમની સૂક્ષ્મ શૈલીઓ પક્ષીઓની વિવિધતા અને વૈવિધ્યતાથી પ્રેરિત છે: તેની ટાઇપોગ્રાફી હળવી છતાં મજબૂત છે, તેની કલર પેલેટ પ્રકૃતિમાંથી દોરવામાં આવી છે, અને તેના લેઆઉટ તત્વો પૃષ્ઠ પર નરમાશથી બેસે છે. ટ્વેન્ટી ટ્વેન્ટી ટુની સાચી સમૃદ્ધિ તેના કસ્ટમાઇઝેશનની તકમાં રહેલી છે. થીમ વર્ડપ્રેસ 5.9 માં રજૂ કરાયેલ સંપૂર્ણ સાઇટ સંપાદન સુવિધાઓનો લાભ લેવા માટે બનાવવામાં આવી છે, જેનો અર્થ છે કે રંગો, ટાઇપોગ્રાફી અને તમારી સાઇટ પરના દરેક પૃષ્ઠના લેઆઉટને તમારી દ્રષ્ટિને અનુરૂપ બનાવી શકાય છે. તેમાં ડઝનેક બ્લોક પેટર્નનો પણ સમાવેશ થાય છે, જે માત્ર થોડા ક્લિક્સમાં વ્યવસાયિક રીતે ડિઝાઇન કરાયેલા લેઆઉટની વિશાળ શ્રેણીનો દરવાજો ખોલે છે. ભલે તમે સિંગલ-પેજ વેબસાઇટ, બ્લોગ, બિઝનેસ વેબસાઇટ અથવા પોર્ટફોલિયો બનાવી રહ્યાં હોવ, ટ્વેન્ટી ટ્વેન્ટી-ટુ તમને એક એવી સાઇટ બનાવવામાં મદદ કરશે જે અનન્ય રીતે તમારી હોય.
કોઈ થીમ્સ મળી નથી. એક અલગ શોધ પ્રયાસ કરો.