Title: સ્થાપન પ્રક્રિયા
Author: Zé Fontainhas
Published: ઓગસ્ટ 2, 2012
Last modified: ઓક્ટોબર 6, 2016

---

# સ્થાપન પ્રક્રિયા

વર્ડપ્રેસ ની અંગ્રેજી આવૃત્તિ શરૂઆતથી સ્થાપિત કરવા, આ પગલાંઓ અનુસરો:

1. સ્થાપન પેકેજ (આ પાનાં પર તમને .tar.gz અને .zip ફોર્મેટના પેકેજ મળશે) ડાઉનલોડ 
કરો અને તમારા હોસ્ટ પર અપલોડ કરો.

2. તમે વર્ડપ્રેસ [કેવી રીતે સ્થાપિત કરવું](https://codex.wordpress.org/Installing_WordPress)
અને [કેવી રીતે અપડેટ કરવું](https://codex.wordpress.org/Upgrading_WordPress), એ 
ચેક કરી શકો છો.

જો એક સ્થાનિક આવૃત્તિ પહેલાથી જ સ્થાપિત થયેલ હોય, તો તમારે આ પગલાંઓ અનુસરવાની જરૂર
છે:

1. તાજેતરની અનુવાદવાળી .mo ફાઈલો અહીંથી ડાઉનલોડ કરો:

 1. [wp-dev-gu.mo](https://translate.wordpress.org/projects/wp/dev/gu/default/export-translations?format=mo)
 2. [wp-dev-cc-gu.mo](https://translate.wordpress.org/projects/wp/dev/cc/gu/default/export-translations?format=mo)
 3. [wp-dev-admin-gu.mo](https://translate.wordpress.org/projects/wp/dev/admin/gu/default/export-translations?format=mo)
 4. [wp-dev-admin-network-gu.mo](https://translate.wordpress.org/projects/wp/dev/admin/network/gu/default/export-translations?format=mo)

2. તમારા વર્ડપ્રેસ સ્થાપનના wp-content/languages ફોલ્ડરમાં આ ફાઇલોને કોપી કરો.

3. ફાઈલના નામ નીચે પ્રમાણે બદલો:

 1. wp-dev-gu.mo -> gu.mo
 2. wp-dev-cc-gu.mo -> continents-cities-gu.mo
 3. wp-dev-admin-gu.mo -> admin-gu.mo
 4. wp-dev-admin-network-gu.mo -> admin-network-gu.mo

4. હવે વર્ડપ્રેસના બેકએન્ડમાં સંચાલક તરીકે લોગીન થઈને `Settings > General > Site
Language` માં તમારી ભાષા પસંદ કરીને સેટિંગ્સ સેવ કરો.