આપનું સ્વાગત છે!

નવી પોસ્ટ ઉમેરો

વર્ડપ્રેસ એક સામગ્રી મેનેજમેન્ટ સિસ્ટમ (સીએમએસ) છે જે સરળ અને મજબૂત રીતે તમારી વેબસાઇટ ને સંયોજન અને પ્રકાશિત કરવામાં મદદ કરે છે. મફત હોવા છતાં, તે અમૂલ્ય છે. સરળ ભાષામાં કહીએ તો, વર્ડપ્રેસ તમારા બ્લૉગ સામગ્રી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે અને તમારો કિંમતી સમય, જે નવા બ્લોગ નિર્માણ માટે લાગે છે, તેને બચાવે છે.

આ સાઈટ પર તમે વર્ડપ્રેસની ગુજરાતી આવૃત્તિ ડાઉનલોડ અથવા તેના વિશે માહિતી મેળવી શકો છો. અહીં તમે વર્ડપ્રેસની અનુવાદિત આવૃત્તિ સંબંધિત સમાચાર નીચેના બ્લોગ માં વાંચી શકો છો.