તમારું પ્લગિન ઉમેરો

તમે તમારું પ્લગઇન સબમિટ કરો તે પહેલાં, અમે તમને અમારા માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા અને વારંવાર પૂછાતા પ્રશ્નો વાંચવા માટે કહીએ છીએ. સામાન્ય પ્રશ્નોની સંક્ષિપ્ત પસંદગી ફોર્મની નીચે ઉપલબ્ધ છે.

તમે નવું પ્લગિન અપલોડ કરો તે પહેલાં, લોગ ઇન કરો.

સબમિટ કરયા પછી, તમારા પ્લગિનને કોઈપણ સામાન્ય ભૂલો માટે મેન્યુઅલી સમીક્ષા કરવામાં આવશે તેમજ તે તમામ દિશાનિર્દેશો નું પાલન કરે છે તેની ખાતરી કરશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

સમીક્ષા કરવા માટે કેટલો સમય લાગશે?

ડેવલપર્સ વારંવાર પૂછાતા પ્રશ્નો માં આપેલ છે. પ્લગિન્સની સમીક્ષા કરવામાં 1 થી 10 દિવસ લાગે છે અમે સબમિશનના 5 વ્યવસાય દિવસની અંદર બધા પ્લગિન્સની સમીક્ષા કરવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ તમારા પ્લગઇનની જટિલતાને આધારે આ પ્રક્રિયા ના સમય મા ફેરફાર થઇ શકે છે.

How can I expedite my plugin review?

Your plugin review cannot be prioritized over others, to help us approve your plugin sooner, please ensure that you have read the Security chapter of the Plugin Handbook.

પ્લગઇનને મંજૂરી ન આપવાના અમારા ત્રણ સૌથી સામાન્ય કારણો છે:

જો તમારા પ્લગઇનમાંનો કોડ ઉપરોક્ત શ્રેણીઓમાંથી કોઈ એકમાં આવે છે, તો તમારા પ્લગઇનને મંજૂરી આપવામાં આવશે નહીં. પ્લગઇન સમીક્ષા ટીમ તમને આ હેન્ડબુક પૃષ્ઠો પર પાછા મોકલશે, જે સમીક્ષા પ્રક્રિયામાં વધુ વિલંબ ઉમેરશે.

મારા પ્લગિન નું યુઆરએલ શું હશે?

તમારા પ્લગઇનનું URL તમારા મુખ્ય પ્લગઇન ફાઇલ (પ્લગઇન હેડરો સાથેની એક) માં પ્લગઇન નામ ની કિંમત પર આધારિત છે. જો તમે તમારું Plugin Name: Boaty McBoatface તરીકે સેટ કરો તો ઉદાહરણ તરીકે તમારું URL https://wordpress.org/plugins/boaty-mcboatface હશે અને તમારૂ સ્લગ boaty-mcboatface . જો તમારા નામ સાથે હાલની પ્લગઇન છે, તો તમારા પ્લગઇનનું સ્લગ boaty-mcboatface-2 રેહશે. તે વર્ડપ્રેસ પોસ્ટ નામોની જેમ વર્તે છે.

એક વખત પ્લગિન મંજૂર થઈ ગયું, તેનું નામ બદલી શકાશે નહીં.

મેં મારા પ્લગીન નામમાં ભૂલ કરી છે. શું મારે તેને અપડેટ કરવું જોઈએ?

તે તમે શું બદલવા માંગો છો તેના પર આધાર રાખે છે. જો તમે પ્લગઇન પ્રદર્શન નામ બદલવા માંગતા હોવ તો તમે આ પૃષ્ઠમાં તમારી પ્લગઇન ફાઇલોને અપડેટ કરીને તેને અપડેટ કરી શકો છો. જો તમે જે બદલવા માંગો છો તે તમારા પ્લગઇનનું પરમાલિંક / સ્લગ છે, તો અમે સમીક્ષા શરૂ કરીએ તે પહેલાં તમે તે એકવાર કરી શકો છો (જો તે ઉપલબ્ધ હોય તો તમને આની લિંક જોવા મળશે તેને આ પૃષ્ઠ પર બદલો). જો આ શક્ય ન હોય, તો તમારે plugins@wordpress.org પર અમારો સંપર્ક કરવાની જરૂર પડશે, જ્યાં સુધી પ્લગઇન હજુ સુધી મંજૂર ન થયું હોય ત્યાં સુધી અમે તેને બદલી શકીએ છીએ.

Why can’t I submit a plugin with certain display names?

Certain plugin names are prohibited due to trademark abuse. Similarly, we prevent their use in plugin slugs entirely for your protection.