વર્ણન
એડમિન ટૂર નો ઉપયોગ નોન ટેકનીયલ એડમિન યુઝર માટે ટુર બનાવવા માટે થાય છે. સામાન્ય રીતે તેઓને એડમિન પેનલને કેવી રીતે ઓપરેટ કરવી તેનો ખ્યાલ હોતો નથી તેમ છતાં ડેવલપરે તેમને વિગતવાર ડેમો આપ્યો છે. થોડા સમય પછી, એડમિન પેનલમાં લોગ કરે છે, તેમને કામ કરવું ખૂબ મુશ્કેલ લાગે છે. એડમિન ટૂર તેમને આરામદાયક અનુભવ કરાવશે.
આ પલ્ગઇન પર વિકાસકર્તાઓ માટે વધુ છે. ત્યાં હુક્સ ઉપલબ્ધ છે જેથી તેઓ એડમિન સાઇડમાં કસ્ટમાઇઝેશન મુજબ અન્ય ટૂર સ્ટેપ્સ ઉમેરી શકે. મેન્યુઅલી ટૂર શરૂ કરવા માટે એડમિન બાજુમાં વર્ડપ્રેસ એડમિન બારમાં એક વિકલ્પ છે. ત્યાં એક ડેશબોર્ડ વિજેટ પણ ઉપલબ્ધ છે જેમાં તમામ પ્રવાસોની સૂચિ અને તે પ્રવાસ શરૂ કરવા માટે એક બટન હશે. મૂળભૂત રીતે, જ્યારે એડમિન 30 દિવસ પછી એડમિન પેનલમાં લૉગ ઇન કરે છે, ત્યારે ટૂર આપમેળે શરૂ થશે. જો તમે આ મર્યાદા બદલવા માંગો છો, તો તમે તેને ફિલ્ટરનો ઉપયોગ કરીને કરી શકો છો.
વિશેષતા
• સરળ સ્થાપન
• પોસ્ટ્સ, પેજીસ, મીડિયા, યુઝર્સ અને કેટેગરી જેવા ડિફોલ્ટ સ્ટેપ્સ બતાવો
• બહુભાષી આધાર
• મફત સપોર્ટ
એડમિન ટૂર પ્રોની અદ્યતન સુવિધાઓ તપાસો:
• Dokan ના વેન્ડર યુઝર માટે ડિફોલ્ટ સ્ટેપ્સ લાગુ.
• વિક્રેતાની અંદરના તમામ ટૂર માટે ડેશબોર્ડ વિજેટ ઉમેરવામાં આવ્યું છે.
• WooCommerce ગ્રાહક સાથે સુસંગત.
• સરળતાથી કસ્ટમાઇઝ કરી શકાય તેવું.
સ્ક્રીનશોટ
સ્થાપન
આ વિભાગ વર્ણવે છે કે પ્લગઇન કેવી રીતે ઇન્સ્ટોલ કરવું અને તેને કેવી રીતે કાર્ય કરવું.
દા.ત.
- વર્ડપ્રેસ દ્વારા પ્લગઇન ઇન્સ્ટોલ કરો અથવા ડાઉનલોડ કરો અને પ્લગઇનને /wp-content/plugins/ પર અપલોડ કરો.
- વર્ડપ્રેસમાં ‘પ્લગઇન્સ’ મેનૂ દ્વારા પ્લગઇનને સક્રિય કરો
એફએક્યુ (FAQ)
-
શું હું ટૂરમાં નવું સ્ટેપ ઉમેરી શકું?
-
હા, તમે આ ફિલ્ટરનો ઉપયોગ કરીને તેને ઉમેરી શકો છો:
add_filter( 'wat_pointers', function( $pointers ) { // Register pointer for contact form 7. $pointers['toplevel_page_wpcf7'] = array( 'screen_info' => array( 'name' => __( 'Contact form List', 'admin-tour' ), 'url' => add_query_arg( array( 'page' => 'wpcf7' ), admin_url( 'admin.php' ) ), ), array( 'id' => 'add_new', 'tagget_element' => '.page-title-action', // jQuery selector ID, class or any other method. 'title' => __( 'Add new', 'admin-tour' ), 'content' => __( 'Add new form.', 'admin-tour' ), 'position' => array( 'edge' => 'left', 'align' => 'left', ), 'url' => add_query_arg( array( 'page' => 'wpcf7-new' ), admin_url( 'admin.php' ) ), ), array( 'id' => 'edit', 'tagget_element' => '#the-list tr:eq(0) .title', // jQuery selector ID, class or any other method. 'title' => __( 'Edit form', 'admin-tour' ), 'content' => __( 'Edit contact form.', 'admin-tour' ), 'position' => array( 'edge' => 'bottom', 'align' => 'left', ), ), ); return $pointers; } );
સ્ક્રીનઇન્ફો એરેનો ઉપયોગ ડેશબોર્ડ વિજેટ્સ માટે થાય છે, તમે જે પણ ટેક્સ્ટ ત્યાં રાખવા માંગો છો, તમે તેને અહીં રાખી શકો છો.
-
શું હું સ્ટેપ્સને પુનઃક્રમાંકિત કરી શકું?
-
હા, તમે આ ફિલ્ટરનો ઉપયોગ કરીને સરળતાથી કરી શકો છો:
add_filter( 'wat_pointers', function( $pointers ) { // default the below pointer will be added to the last $pointers['general'][] = array( 'id' => 'menu_comments', 'tagget_element' => '#menu-comments', // jQuery selector ID, class or any other method. 'title' => __( 'Comments', 'admin-tour' ), 'content' => __( 'You can hover the category and you will see the edit option, click on it to edit that category.', 'admin-tour' ), 'next_pointer' => '', 'position' => array( 'edge' => 'left', 'align' => 'left', ), ); // Change pointer ordering as per your wish $reorder = array( 'menu_posts', 'menu_media', 'menu_pages', 'menu_comments', 'menu_users', 'wat_widget' ); $pointers['general'] = wat_reorder_pointers( $pointers['general'] ); return $pointers; } );
-
હું ડિફોલ્ટ લોગિન અંતરાલ કેવી રીતે બદલી શકું?
-
તમે નીચેના ફિલ્ટરનો ઉપયોગ કરીને તે કરી શકો છો. તમારે તેને ફંક્શન ફાઇલમાં ઉમેરવાની જરૂર છે.
add_filter( 'wat_dismiss_expiration_time', function( $expiration ) { return 60 * DAY_IN_SECONDS; } );
-
અન્ય વપરાશકર્તા ભૂમિકા માટે ટૂર પ્રદર્શિત કરવાની કોઈ રીત છે?
-
હા, તમે આ ફિલ્ટરનો ઉપયોગ કરીને સરળતાથી કરી શકો છો:
add_filter( 'wat_allowed_roles', function( $roles ) { $roles[] = 'shop_manager'; return $roles; } );
-
હું એડમિન બારમાં વર્તમાન સ્ક્રીન વિકલ્પને કેવી રીતે દૂર કરી શકું?
-
તમે wp-config.php માં આ કોન્સ્ટન્ટનો ઉપયોગ કરીને તે કરી શકો છો:
define( 'WAT_SHOW_ADMIN_BAR_OPTION', false );
-
મારી પાસે આ પ્લગઇનને સુધારવા માટે એક સરસ રીત માટે એક વિચાર છે.
-
ખુબ સરસ! મને support@krishaweb.com પર તમારી પાસેથી સાંભળવું ગમશે
સમીક્ષાઓ
ફાળો આપનાર & ડેવલપર્સ
આ ઓપન સોર્સ સોફ્ટવેર છે. નીચેના લોકો એ આ પ્લગિન માટે ફાળો આપ્યો છે.
ફાળો આપનારા“એડમિન ટૂર” નું 3 ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું છે. Thank you to the translators for their contributions.
“એડમિન ટૂર” ને તમારી ભાષામાં અનુવાદ કરો.
વિકાસમાં રસ ધરાવો છો?
કોડ બ્રાઉઝ કરો, એસવીએન રીપોઝીટરીમાંથી ચેકઆઉટ કરો, અથવા આરએસએસ દ્વારા ડેવલપમેન્ટ લોગમાં સબ્સ્ક્રાઇબ કરો.
ચેન્જલૉગ
1.3
- ભૂલ સુધારાઈ.
1.2
- પ્રો વિશેષતા ઉમેર્યા.
1.1
- Added wat_allowed_roles filter.
1.0
- પ્રારંભિક પ્રકાશન