શરૂ કરી રહ્યા છો

વર્ડપ્રેસ થીમ ડિરેક્ટરી વિશ્વના તમામ લાખો વર્ડપ્રેસ વપરાશકર્તાઓ દ્વારા ઉપયોગ થાય છે ડિરેક્ટરીમાં થીમ WordPress.org માંથી ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે, અને વર્ડપ્રેસ વપરાશકર્તાઓ પણ તેમના વહીવટ સ્ક્રીન માંથી સીધા તેમને સ્થાપિત કરી શકે છે.

WordPress.org પર તમારી થીમ હોસ્ટિંગ કરીને, તમને મળશે:

થીમ ડિરેક્ટરીનો ધ્યેય વિશ્વના દરેક થીમ હોસ્ટ કરવા માટે નથી, તે આસપાસની શ્રેષ્ઠ ઓપન સોર્સ વર્ડપ્રેસ થીમ્સ હોસ્ટ કરવા માટે છે. WordPress.org પર હોસ્ટ થયેલી થીમ વપરાશકર્તા સ્વતંત્રતાઓ પર પસાર થાય છે જેમ વર્ડપ્રેસ પોતે; આનો અર્થ એ થાય કે તેઓ 100% જીપીએલ(GPL) અથવા સુસંગત છે.

માર્ગદર્શિકા & સાધનો

To ensure that WordPress users are guaranteed a good experience, every theme in the directory is reviewed by the themes team. Please review the guidelines before uploading your theme.

સાઇટ્સ માંથી થીમ્સ કે જે બિન-જીપીએલ (અથવા સુસંગત) થીમ્સ છે અથવા થીમ સમીક્ષા માર્ગદર્શિકા સાથે મેળ નથી ખાતી તે મંજૂર કરવામાં આવશે નહીં.

તમારી થીમ થીમ યુનિટ ટેસ્ટ ડેટા મદદથી સમીક્ષા કરવામાં આવશે. તમારી થીમ અપલોડ કરતા પહેલાં તે આ નમૂના નિકાસ માહિતી સાથે પરીક્ષણ કરો.

Further resources for theme developers can be found in the Theme Developer Handbook.

થીમ ડેવલપમેન્ટ વિશે પ્રશ્નો માટે થીમ્સ અને ટેમ્પ્લેટ ફોરમ નો ઉપયોગ કરો.

તમારી થીમ અપલોડ કરો