વર્ણન
ક્લાસિક વિજેટ્સ એ વર્ડપ્રેસ ટીમ દ્વારા જાળવવામાં આવતું એક સત્તાવાર પ્લગઇન છે જે પહેલાના (“ક્લાસિક”) વર્ડપ્રેસ વિજેટ્સ સેટિંગ્સ સ્ક્રીનને પુનઃસ્થાપિત કરે છે. તેને 2024 સુધી સપોર્ટ અને જાળવણી કરવામાં આવશે, અથવા જ્યાં સુધી જરૂરી હોય ત્યાં સુધી.
એકવાર સક્રિય થઈ જાય અને ક્લાસિક (નોન-બ્લોક) થીમનો ઉપયોગ કરતી વખતે, આ પ્લગઇન પહેલાનાના વિજેટ્સ સેટિંગ્સ સ્ક્રીનને પુનઃસ્થાપિત કરે છે અને વિજેટ્સનું સંચાલન કરવાથી બ્લોક સંપાદકને અક્ષમ કરે છે. અન્ય કોઈ રૂપરેખાંકન નથી, ક્લાસિક વિજેટ્સ સેટિંગ્સ સ્ક્રીન આ પ્લગઇનને સક્ષમ અથવા અક્ષમ કરીને સક્ષમ અથવા અક્ષમ કરવામાં આવે છે.
એફએક્યુ (FAQ)
-
ત્યાં કોઈ સેટિંગ્સ છે?
-
ના, ત્યાં કોઈ સેટિંગ્સ નથી. એકવાર સક્રિય થઈ ગયા પછી, આ પ્લગઇન પહેલાના (“ક્લાસિક”) વર્ડપ્રેસ વિજેટ્સ સ્ક્રીનને પુનઃસ્થાપિત કરે છે અને વિજેટ્સનું સંચાલન કરવાથી બ્લોક સંપાદકને અક્ષમ કરે છે.
-
શું આ સંપૂર્ણ સાઇટ સંપાદન અને બ્લોક થીમ્સ સાથે કામ કરે છે?
-
ના, કારણ કે બ્લોક થીમ્સ બ્લોક્સ પર આધાર રાખે છે. વધુ માહિતી માટે બ્લૉક થીમ્સ લેખ જુઓ.
સમીક્ષાઓ
ફાળો આપનાર & ડેવલપર્સ
આ ઓપન સોર્સ સોફ્ટવેર છે. નીચેના લોકો એ આ પ્લગિન માટે ફાળો આપ્યો છે.
ફાળો આપનારા“ક્લાસિક વિજેટ્સ” નું 41 ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું છે. Thank you to the translators for their contributions.
“ક્લાસિક વિજેટ્સ” ને તમારી ભાષામાં અનુવાદ કરો.
વિકાસમાં રસ ધરાવો છો?
કોડ બ્રાઉઝ કરો, એસવીએન રીપોઝીટરીમાંથી ચેકઆઉટ કરો, અથવા આરએસએસ દ્વારા ડેવલપમેન્ટ લોગમાં સબ્સ્ક્રાઇબ કરો.
ચેન્જલૉગ
0.3
5.9 માટે અપડેટ.
0.2
અપડેટ ફિલ્ટરનું નામ.
0.1
પ્રારંભિક પ્રકાશન