વર્ડપ્રેસ આયાતકાર

વર્ણન

વડપ્રેસ અયાતકાર વડપ્રેસ નિકાસ ફાઇલમાંથી નીચેની સામગ્રી આયાત કરશે:

  • પોસ્ટ, પેજસ અને બીજી કસ્ટમ પોસ્ટ ટાઈપ
  • ટિપ્પણીઓ
  • કસ્ટમ ફિલ્ડ અને પોસ્ટ મેટા
  • કસ્ટમ વર્ગીકરણ માંથી કેટેગરીસ, ટેગસ અને ટર્મ્સ
  • લેખક

For further information and instructions please see the Codex page on Importing Content

ફિલ્ટર્સ

The importer has a couple of filters to allow you to completely enable/block certain features:

  • import_allow_create_users: return false if you only want to allow mapping to existing users
  • import_allow_fetch_attachments: return false if you do not wish to allow importing and downloading of attachments
  • import_attachment_size_limit: return an integer value for the maximum file size in bytes to save (default is 0, which is unlimited)

હૂક માટે કેટલીક ક્રિયાઓ પણ ઉપલબ્ધ છે:

  • import_start: occurs after the export file has been uploaded and author import settings have been chosen
  • import_end: called after the last output from the importer

સ્થાપન

આયાતકારને સ્થાપિત કરવાની સૌથી ઝડપી પદ્ધતિ:

  1. સાધનોની મુલાકાત લો -> વર્ડપ્રેસ ડેશબોર્ડમાં આયાત
  2. આયાતકારોની યાદીમાં વડપ્રેસ લિંક પર ક્લિક કરો
  3. “ઇન્સ્ટોલ” પર ક્લિક કરો
  4. આખરે “પ્લગઇન સક્રિય કરો અને આયાત કરનાર ચલાવો” પર ક્લિક કરો

જો તમે વસ્તુઓ જાતે જ કરવાનું પસંદ કરશો તો આ સૂચનાઓને અનુસરો:

  1. wordpress-importer ફોલ્ડરને /wp-content/plugins/ ડિરેક્ટર પર અપલોડ કરો
  2. વડપ્રેસ માં ‘પ્લગઇન્સ’ મેનૂ દ્વારા પ્લગઇન સક્રિય કરો
  3. સાધનો -> આયાત સ્ક્રીન પર જાઓ, વડપ્રેસ પર ક્લિક કરો

એફએક્યુ (FAQ)

Installation Instructions

આયાતકારને સ્થાપિત કરવાની સૌથી ઝડપી પદ્ધતિ:

  1. સાધનોની મુલાકાત લો -> વર્ડપ્રેસ ડેશબોર્ડમાં આયાત
  2. આયાતકારોની યાદીમાં વડપ્રેસ લિંક પર ક્લિક કરો
  3. “ઇન્સ્ટોલ” પર ક્લિક કરો
  4. આખરે “પ્લગઇન સક્રિય કરો અને આયાત કરનાર ચલાવો” પર ક્લિક કરો

જો તમે વસ્તુઓ જાતે જ કરવાનું પસંદ કરશો તો આ સૂચનાઓને અનુસરો:

  1. wordpress-importer ફોલ્ડરને /wp-content/plugins/ ડિરેક્ટર પર અપલોડ કરો
  2. વડપ્રેસ માં ‘પ્લગઇન્સ’ મેનૂ દ્વારા પ્લગઇન સક્રિય કરો
  3. સાધનો -> આયાત સ્ક્રીન પર જાઓ, વડપ્રેસ પર ક્લિક કરો
મદદ! મેમરી સમાપ્તની ત્રુટિ અથવા કોરી સ્ક્રીન

If your exported file is very large, the import script may run into your host’s configured memory limit for PHP.

A message like “Fatal error: Allowed memory size of 8388608 bytes exhausted” indicates that the script can’t successfully import your XML file under the current PHP memory limit. If you have access to the php.ini file, you can manually increase the limit; if you do not (your WordPress installation is hosted on a shared server, for instance), you might have to break your exported XML file into several smaller pieces and run the import script one at a time.

For those with shared hosting, the best alternative may be to consult hosting support to determine the safest approach for running the import. A host may be willing to temporarily lift the memory limit and/or run the process directly from their end.

WordPress Codex: Importing Content

સમીક્ષાઓ

Works fine for posts and media

I was successfully able to import vanilla WordPress Posts and Media (including both images and video) from a WordPress.com site to a custom WordPress.org site with little hassle. I did not attempt to transfer content from any plugins or custom fields or what have you.

Fails to import images

I would give one star, except the post content, tags, and meta data all gets imported correctly.

However none of the images get imported:

Notice: wp_get_http is deprecated since version 4.4.0! Use WP_Http instead. in /home/themes25/public_html/kolbydemo1/wp-includes/functions.php on line 3838
Failed to import Media “clouds”

This notice appears for all my images. Do the plugin creators plan to fix this? This plugin is an integral part of not only many migration techniques, but also of the “One Click Demo Import” plugin which is a huge deal for theme developers and sellers.

Please advise.

292 સમીક્ષાઓ વાંચો

ફાળો આપનાર & ડેવલપર્સ

આ ઓપન સોર્સ સોફ્ટવેર છે. નીચેના લોકો એ આ પ્લગિન માટે ફાળો આપ્યો છે.

ફાળો આપનારા

“વર્ડપ્રેસ આયાતકાર” નું 47 ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું છે. Thank you to the translators for their contributions.

“વર્ડપ્રેસ આયાતકાર” ને તમારી ભાષામાં અનુવાદ કરો.

વિકાસમાં રસ ધરાવો છો?

કોડ બ્રાઉઝ કરો, એસવીએન રીપોઝીટરીમાંથી ચેકઆઉટ કરો, અથવા આરએસએસ દ્વારા ડેવલપમેન્ટ લોગમાં સબ્સ્ક્રાઇબ કરો.

ચેન્જલૉગ

0.6.4

  • Improve PHP7 compatibility.
  • Fix bug that caused slashes to be stripped from imported comments.
  • Fix for various deprecation notices including wp_get_http() and screen_icon().
  • Fix for importing export files with multiline term meta data.

0.6.3

  • ટર્મ મેટાડેટા આયાત કરવા માટે સપોર્ટ ઉમેરો.
  • આયાત કરેલ સામગ્રીમાંથી સ્લેશને તોડવા માટેના બગને ફિક્સ કરો
  • કેટલાક કિસ્સાઓમાં સીડેટાની અંદરના અક્ષરોને તોડવા માટેના બગને ઠીક કરો.
  • પીએચપી(PHP) નોટિસ સુધારા.

0.6.2

0.6

  • ડબ્લ્યુએક્સઆર(WXR) 1.2 અને મલ્ટિપલ સીડેટા(CDATA) વિભાગો માટે સપોર્ટ
  • જો પોસ્ટની પોસ્ટ_ટાઈપ અલગ અલગ હોય તો પોસ્ટ ડુપ્લિકેટ્સ નથી

0.5.2

  • Double check that the uploaded export file exists before processing it. This prevents incorrect error messages when
    an export file is uploaded to a server with bad permissions and WordPress 3.3 or 3.3.1 is being used.

0.5

  • ટિપ્પણી મેટા આયાત કરો (વર્ડપ્રેસ 3.2 માંથી નિકાસની જરૂર છે)
  • નાના ભૂલસુધારાઓ અને ઉન્નત્તિકરણો

0.4

  • જ્યાં શક્ય હોય ત્યાં ટિપ્પણી user_id જોડો
  • wp:attachment_url માંથી અટેચમેન્ટસ આયાત કરો
  • અટેચમેન્ટ યોગ્ય ડિરેક્ટરીમા અપલોડ કરો
  • સાઈઝ બદલેલ છબીની યુઆરએલ(URL) ને યોગ્ય રીતે રીમૅપ કર્યા

0.3

  • જો શક્ય હોય તો એક્સએમએલ(XML) પાર્સરનો ઉપયોગ કરો
  • નેવ મેનુઓ માટે યોગ્ય આયાત સપોર્ટ
  • … and much more, see Trac ticket #15197

0.1

  • પ્રારંભિક પ્રકાશન