WordPress.org

ગુજરાતી

0
લક્ષણ ફિલ્ટર
દ્વારા ફિલ્ટર:
સંપાદિત કરો

ગોઠવણી

લક્ષણો

વિષય

થીમ સૂચિ પર પાછા ફરો

કસ્ટમિફાય

દ્વારા

આવૃત્તિ: 0.2.7

છેલ્લો સુધારો: ડિસેમ્બર 13,2018

સક્રિય સ્થાપનો: 20,000+

થીમ મુખ્ય પેજ

કસ્ટમિફાય એસઇઓ, સ્પીડ, અને ઉપયોગીતા ને ધ્યાનમાં રાખિ બનેલ ઝડપી, હળવા પ્રતિભાવ અને ઉત્તમ લવચીક વિવિધલક્ષી થીમ છે. આ વિશય માટે ખાસ બનાવવા આવેલ સાચી WYSIWYG હેડર & ફૂટર ( આ વર્ડપ્રેસ કસ્ટમાયઝર અંદર) સાથે તમારી કલ્પના શક્તિ ઉજાગર કરો. થીમ તમારા કોઈપણ મનપસંદ પેજ બિલ્ડર જેવા કે એલિમેન્ટર, બીવર બિલ્ડર, સાઇટોરિએનિન, થ્રાઇવ આર્કિટેક્ટ, ડિવ , વિઝ્યુઅલ કમ્પોઝર વગેરે સાથે ખૂબ જ સારી રીતે કામ કરે છે.હેડર અને ફૂટર બિલ્ડર સંયુક્ત સાથે , તમે કોઈપણ પ્રકારની વેબસાઇટ્સ જેવી કે દુકાન, વ્યવસાય એજન્સીઓ, કોર્પોરેટ, પોર્ટફોલિયો, શિક્ષણ, યુનિવર્સિટી પોર્ટલ, કન્સલ્ટિંગ, ચર્ચ, રેસ્ટોરન્ટ, તબીબી વગેરે બનાવી શકો છો. કસ્ટમિફાય બધા વુકોમર્સ, ઓર્બિટફોક્સ, યોસ્ટ, બડીપ્રેસ,બીબીપ્રેસ, વગેરે જેવા મુખ્ય રાશિઓ સહિત તમામ સારી કોડેડ પ્લગઈનો, સાથે સુસંગત છે. થીમ વિશે અને https://wpcustomify.com પર ડેમો સાઇટ આયાત કરવા માટે વધુ જાણો.

કોઈ થીમ્સ મળી નથી. એક અલગ શોધ પ્રયાસ કરો.

ટૂલબાર પર જાઓ