WordPress.org

Themes

All themes

ઇન્સ્પિરો

ઇન્સ્પિરો

Commercial theme

આ થીમ મફત છે પરંતુ વધારાના પેઇડ કોમર્શિયલ અપગ્રેડ અથવા સપોર્ટ ઓફર કરે છે. View support

  • આવૃત્તિ 1.9.7
  • Last updated નવેમ્બર 5,2024
  • Active installations 70,000+
  • WordPress version 6.0
  • PHP version 7.4

ઇન્સ્પિરો એ આધુનિક ડિઝાઇન સાથે વ્યાવસાયિક અને હલકો ફોટો અને વિડિયો-કેન્દ્રિત વર્ડપ્રેસ થીમ છે. Vimeo, YouTube અને સેલ્ફ-હોસ્ટેડ વિડિયો બેકગ્રાઉન્ડ, પેજ બિલ્ડર ઇન્ટિગ્રેશનને સપોર્ટ કરતા પૂર્ણસ્ક્રીન વિસ્તાર સહિતની સુવિધાઓથી ભરપૂર, ઇન્સ્પિરો તમારા ફોટોગ્રાફી અને વિડિયો પોર્ટફોલિયોને બતાવવા માટે યોગ્ય છે. વધુમાં, થીમ વૂકોમર્સ અને લોકપ્રિય પેજ બિલ્ડર્સ જેમ કે એલિમેન્ટર, બીવર બિલ્ડર સાથે સુસંગત છે. થીમ સંપૂર્ણપણે જીડીપીઆર-સુસંગત છે અને કોઈપણ બાહ્ય ગુગલ ફોન્ટ્સનો ઉપયોગ કરતી નથી. બધા ફોન્ટ સ્થાનિક રીતે હોસ્ટ કરેલા છે. વધુ જાણો અને https://www.wpzoom.com/themes/inspiro/ પર અમારું શક્તિશાળી પ્રીમિયમ સંસ્કરણ તપાસો

Patterns

Downloads per day

સક્રિય સ્થાપનો: 70,000+